શોધખોળ કરો

Thursday: ગુરૂવારે વર્જિત એવા આ કામ કરવાથી, ઘરમાં દ્રરિદ્રતાની સાથે આ સંકટ નોતરશો

ગુરુવારે કેટલાક કામ ન કરવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે આમ કરવાથી ઘરમાં નકારાત્મક બ અસર પડે છે. અહીં જાણો ગુરુવારે કયું કામ ન કરવું જોઈએ.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/5
હિંદુ ધર્મમાં, સપ્તાહનો  દરેક દિવસ એક અથવા બીજા ભગવાનને સમર્પિત છે. ગુરુવાર ગુરુનો દિવસ છે. શાસ્ત્રો અનુસાર, ભગવાન બૃહસ્પતિ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે અને એવું માનવામાં આવે છે કે ગુરુવારે પૂજા અને ઉપવાસ કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. પરંતુ ગુરુવારે કેટલાક કામ ન કરવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે આમ કરવાથી ઘરમાં નકારાત્મક બ અસર પડે છે. અહીં જાણો ગુરુવારે કયું કામ ન કરવું જોઈએ.

2/5
જાણો ગુરુવારે ઘર કેમ ન સાફ કરવું?-કોઈપણ કુંડળીમાં બીજું અને અગિયારમું  સ્થાન ધનનું છે. આ બંને સ્થાનોનો કારક ગ્રહ ગુરુ છે. ગુરુ ગ્રહને નબળો પાડનાર કામ કરવાથી ધનની વૃદ્ધિ અટકી જાય છે. નાણાકીય લાભ માટે ગમે તેવી સ્થિતિ સર્જાઈહોય પરંતુ ગુરૂવારે આ કામ કરવાથી  વિક્ષેપ આવવા લાગે છે. માથું ધોવા, ભારે કપડા ધોવા, વાળ કાપવા અને મુંડન કરાવવું, શરીરના વાળ સાફ કરવા, ફેશિયલ કરાવવું, નખ કાપવા, ઘરમાંથી જાળા સાફ કરવા, ઘરના જે ખૂણે-ખૂણા રોજ સાફ ન થઈ શકતા હોય તેને ગુરૂવારે  સાફ ન કરવા.આ બઘા જ કામ કરવાથી પૈસાની ખોટના સંકેત. પ્રગતિમાં ઘટાડો થવાનો સંકેત છે.ગુરુવાર ધર્મનો દિવસ છે અને બ્રહ્માંડમાં સ્થિત નવ ગ્રહોમાં ગુરુ વજનમાં સૌથી ભારે ગ્રહ છે.

3/5
આ જ કારણ છે કે આ દિવસે દરેક કામ જે શરીર કે ઘરમાં હળવાશ લાવે છે. આવા કાર્યો કરવા માટે પ્રતિબંધ છે કારણ કે આમ કરવાથી ગુરુ ગ્રહ નબળો પડી જાય છે. એટલે કે ગુરુના પ્રભાવમાં આવતા કારક તત્વોની અસર હળવી બને છે. ગુરુ એ ધર્મ અને શિક્ષણનો કારક છે. ગુરુ ગ્રહ નબળો પડવાથી શિક્ષણમાં નિષ્ફળતા મળે છે. સાથે જ ધાર્મિક કાર્યો તરફનો ઝોક ઓછો થતો જાય છે. શાસ્ત્રોમાં મહિલાઓને ગુરુવારે વાળ ધોવાની મનાઈ છે. કારણ કે સ્ત્રીઓની કુંડળીમાં ગુરૂ પતિનો કારક છે. આ સાથે ગુરૂ સંતાનનો કારક છે. આ રીતે, ગુરૂ ગ્રહ એકલા બાળકો અને પતિ બંનેના જીવનને ખૂબ અસર કરે છે.

4/5
ગુરુવારે માથું ધોવાથી ગુરુ નબળો પડે છે, જેનાથી ગુરુની શુભ અસર ઓછી થાય છે. આ કારણથી આ દિવસે વાળ ન કાપવા જોઈએ કે ન ધોવા જોઇએ., આવું કરવાથી  બાળકો અને પતિના જીવન પર અસર પડે છે. તેમની પ્રગતિમાં અવરોધ આવે છે.જે રીતે ગુરુની અસર શરીર પર રહે છે. એ જ રીતે ઘર પર ગુરુની અસર વધુ ઊંડી અસર  હોય છે.

5/5
વાસ્તુ અનુસાર ઘરના ઉત્તર-પૂર્વ ખૂણાનો સ્વામી ગુરુ છે. ઈશાન એંગલ પરિવારના નાના સભ્યો એટલે કે બાળકો સાથે સંબંધિત છે. આ સાથે જ ઘરના પુત્ર અને બાળકનો સંબંધ પણ આ એંગલથી છે. ઈશાન એ ધર્મ અને શિક્ષણની દિશા છે. ઘરમાં વધુ વજનવાળા કપડાં ધોવા, ઘરની જૂનો કચરો બહાર કાઢવો, ઘર ધોવા વગેરે કામ  ઘરના ઈશાન કોણને નબળો પાડે છે. તેનાથી પરિવારના સભ્યોના સંતાનો, પુત્રો, શિક્ષણ, ધર્મ વગેરે પરની શુભ અસર ઓછી થાય છે

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 

Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર

Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ

ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ચંદ્ર બનાવશે ગ્રહણ યોગ અને વિષ યોગ, આ 3 રાશિના જાતકોએ રહેવું સાવધાન

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ  દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ

Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ

Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક

ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં

Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર

LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત

જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું

વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો

Embed widget