શોધખોળ કરો
Vastu Tips For Black Magic: ક્યાંક તમારા ઘર પર તો નથી થયાને જાદુ ટોણા, આ રીતે જાણો
Black Magic: ઘરમાં અચાનક નકારાત્મકતા વધવાથી સમસ્યાઓ તમને ઘેરી લે છે. તંત્ર શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક સંકેતો દ્વારા આપણે જાણી શકીએ છીએ કે મેલીવિદ્યા ઘરમાં કે પરિવારમાં થઈ છે કે નહીં.
તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે
1/5

તંત્ર શાસ્ત્ર અનુસાર જો સતત ધનની ખોટ, માનસિક તણાવ, ડર, વારંવાર બીમાર ર હેવું, વ્યક્તિના જીવનમાં ઉદાસીનતા રહેતી હોય તો સમજવું કે નકારાત્મક ઉર્જા તેમની ઉપર રહે છે. જ્યારે આ વસ્તુઓ લાંબા સમય સુધી રહે છે, તો તેને મેલીવિદ્યાના સંકેત માનવામાં આવે છે.
2/5

જો ઘરમાં લગાવેલો તુલસીનો છોડ અચાનક સુકાઈ જવા લાગે તો તેને વાસ્તુ દોષ અને ઘરમાં નકારાત્મક ઉર્જા માનવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે જો કોઈ મૃત પક્ષી ઘરના આંગણામાં પડી જાય તો તે પણ મેલીવિદ્યાની અસર હોઈ શકે છે.
Published at : 12 Aug 2023 08:21 AM (IST)
આગળ જુઓ





















