શોધખોળ કરો
New Year 2024: નવા વર્ષના પ્રથમ દિવસે કરો આ પાંચ મંત્રોનો જાપ, વર્ષ દરમિયાન પ્રસન્ન રહેશે માતા લક્ષ્મીજી
New Year 2024: મંત્રોને ખૂબ અસરકારક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો નવા વર્ષની શરૂઆત કેટલાક ખાસ મંત્રોથી કરવામાં આવે તો તેની શુભ અસર આખા વર્ષ દરમિયાન જોવા મળે છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

New Year 2024: મંત્રોને ખૂબ અસરકારક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો નવા વર્ષની શરૂઆત કેટલાક ખાસ મંત્રોથી કરવામાં આવે તો તેની શુભ અસર આખા વર્ષ દરમિયાન જોવા મળે છે. જાણો નવા વર્ષના દુર્લભ મંત્રો
2/6

શાસ્ત્રો અનુસાર જો કોઈ પણ શુભ કાર્યની શરૂઆત મંત્રોના જાપથી કરવામાં આવે તો વ્યક્તિને માનસિક, શારીરિક અને આધ્યાત્મિક લાભ મળે છે. 1 જાન્યુઆરી, 2024ના રોજ સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલા ‘कराग्रे वसते लक्ष्मी: करमध्ये सरस्वती, करमूले स्थितो ब्रह्मा प्रभाते करदर्शनम्’ મંત્રનો જાપ કરો. તેનાથી લક્ષ્મીજી પ્રસન્ન રહે છે.
Published at : 01 Jan 2024 12:10 PM (IST)
આગળ જુઓ





















