શોધખોળ કરો
Shani Dev: શનિ દેવના પ્રકોપથી બચવા માંગો છો તો તરત જ છોડી દો આ કામ
Lord Shani: જ્યોતિષમાં શનિદેવને પ્રસન્ન કરવા માટે ઘણા ઉપાયો સૂચવવામાં આવ્યા છે. કેટલાક એવા કાર્યો છે જેનાથી શનિ ક્રોધિત થાય છે. આવો જાણીએ શનિદેવના પ્રકોપથી બચવા માટે ક્યા કામ ન કરવા જોઈએ.
ભગવાન શનિદેવ
1/7

Lord Shani: જ્યોતિષમાં શનિદેવને પ્રસન્ન કરવા માટે ઘણા ઉપાયો સૂચવવામાં આવ્યા છે. કેટલાક એવા કાર્યો છે જેનાથી શનિ ક્રોધિત થાય છે. આવો જાણીએ શનિદેવના પ્રકોપથી બચવા માટે ક્યા કામ ન કરવા જોઈએ.
2/7

જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે જે વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે. જો કુંડળીમાં શનિની સ્થિતિ નબળી હોય તો વ્યક્તિને ઘણીવાર અશુભ પરિણામોનો સામનો કરવો પડે છે.
Published at : 01 Dec 2023 11:29 AM (IST)
આગળ જુઓ