શોધખોળ કરો
Vastu Tips: અમીર લોકોના ઘરોમાં હોય છે આ છોડ, દૂર થશે વાસ્તુ દોષ, થશે પૈસાનો વરસાદ
Vastu Tips: વૃક્ષો અને છોડની હરિયાળી માનસિક શાંતિ આપે છે અને શરીર ઉર્જાવાન લાગે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, કેટલાક છોડ એવા છે જે ફક્ત શરીર અને મનને જ નહીં પરંતુ સંપત્તિને પણ આકર્ષિત કરે છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

Vastu Tips: વૃક્ષો અને છોડની હરિયાળી માનસિક શાંતિ આપે છે અને શરીર ઉર્જાવાન લાગે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, કેટલાક છોડ એવા છે જે ફક્ત શરીર અને મનને જ નહીં પરંતુ સંપત્તિને પણ આકર્ષિત કરે છે. છોડ આપણા જીવન પર ઊંડી અસર કરે છે. વાસ્તુ શાસ્ત્રમાં એવા છોડનો ઉલ્લેખ છે જે દુર્ભાગ્ય અને વાસ્તુ દોષોને દૂર કરવામાં અસરકારક માનવામાં આવે છે. ઉપરાંત આ છોડ ઘરમાં લગાવતાની સાથે જ ધનને ચુંબકની જેમ પોતાની તરફ ખેંચે છે.
2/6

ક્રાસુલાઃ ઘરમાં લગાવતાની સાથે જ પૈસાની તંગી દૂર થઈ શકે છે. તેને જેડ પ્લાન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. નિષ્ણાતો કહે છે કે સિક્કા જેવા નાના-નાના પાંદડાવાળા આ છોડમાં ધનને આકર્ષવાની શક્તિ છે.
Published at : 05 Jul 2025 12:35 PM (IST)
આગળ જુઓ




















