શોધખોળ કરો
Budh Gochar 2025: 26 જાન્યુઆરી બાદ થતાં ગ્રહ ગોચરની કઇ રાશિ પર કેવી અસર થશે,આ ઉપાય અચૂક કરો
Budh Gochar 2025: બુધનું ગોચર કઇ રાશિના જાતક માટે કેવું નિવડશે. જાણો આ અવસરે ક્યાં ઉપાય કરવાથી લાભ મળે છે.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/6

Budh Gochar 2025: નવા વર્ષ 2024 ની શરૂઆતથી ઘણા ગ્રહોની ચાલમાં પરિવર્તન આવી રહ્યું છે. ગ્રહોના રાજકુમાર તરીકે ઓળખાતો બુધ 26 જાન્યુઆરી પહેલા શનિની રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં ગોચર થતાં જ બુધ અને સૂર્યનો સંયોગ પણ બનશે.
2/6

હવે 24 જાન્યુઆરીએ બુધ શનિની રાશિ મકર રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં સૂર્ય પહેલાથી જ હાજર રહેશે. આવી સ્થિતિમાં બુધ અને સૂર્યનો સંયોગ થશે અને બુધાદિત્ય યોગ બનશે.
Published at : 15 Jan 2025 07:22 AM (IST)
આગળ જુઓ





















