શોધખોળ કરો
Jyotish Shastra: આ રાશિના જાતકે ભૂલથી પણ લાલ રંગનું ન કરવું તિલક, જાણો કેમ, શું કહે છે જ્યોતિષશાસ્ત્ર
Jyotish Shastra : આ રાશિના લોકોએ લાલ રંગનું તિલક ન કરવું જોઇએજોઈએ, તેને લગાવવાથી જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. જાણો કઈ રાશિના લોકોએ લાલ રંગનું તિલક ન લગાવવું કે કરવું જોઈએ.
પ્રતીકાત્મક તસવીર
1/6

હિન્દુ ધર્મમાં, તિલક લગાવવાનું વિશેષ મહત્વ છે કારણ કે, તે વ્યક્તિના જીવનમાં સકારાત્મકતા વધારે છે અને ગ્રહોના નકારાત્મક પ્રભાવને ઘટાડે છે. સામાન્ય રીતે લાલ તિલક શુભ પ્રસંગોએ લગાવવામાં આવે છે, પરંતુ કેટલીક રાશિના લોકો માટે લાલ તિલક લગાવવું અશુભ હોઈ શકે છે. તેથી, તેઓએ તેનાથી બચવું જોઈએ.
2/6

આપણા જીવનમાં સુખ અને દુ:ખની પરિસ્થિતિ ગ્રહોની સ્થિતિ અને તેમના પરિવર્તન પર આધાર રાખે છે. ઉપરાંત, ગ્રહો સાથે સંકળાયેલા રંગો પણ આપણા જીવનને અસર કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, લાલ રંગ મંગળ ગ્રહ સાથે સંકળાયેલો છે, જે હિંમત અને બહાદુરીનું પ્રતીક છે. પરંતુ તેને ક્રૂર ગ્રહ પણ માનવામાં આવે છે, અને લાલ રંગ ગુસ્સો અને ઉત્તેજનાનું પ્રતિનિધિત્વ કરે છે.
Published at : 04 May 2025 09:09 AM (IST)
આગળ જુઓ





















