શોધખોળ કરો

Maa Lakshmi: આ 6 ભૂલો દરિદ્રતાને નોતરે છે, સાવધાન, ઘરમાં ભૂલથી પણ ન કરશો આ કામ

વાસ્તુશાસ્ત્રમાં લક્ષ્મીની કૃપા માટે અને સુખી જીવન માટે કેટલાક નિયમોનો ઉલ્લેખ છે. જો આ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે તો ઘરમાં બરકત નથી રહેતી અને લક્ષ્મી અપ્રસન્ન રહે છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/8
Friday Remedies: શુક્રવાર દેવી લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે માની  વિધિવત પૂજા કરવામાં આવે છે. આ દિવસ સાથે જોડાયેલા કેટલાક ખાસ નિયમો છે. જો તેનું પાલન ન કરવામાં આવે તો ઘરમાં બરકત નથી રહેતી અને દરિદ્રતા આવે છે.

2/8
હિંદુ ધર્મમાં, દરેક દિવસ કોઈને કોઈ દેવ  દેવીને સમર્પિત છે. શુક્રવારને દેવી લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે કેટલાક કામ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે, પરંતુ કેટલાક કામ એવા હોય છે જેનાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે. આ વસ્તુઓ કરવાથી ઘરમાં રિદ્ધિ સિદ્ધિ નથી રહેતી અને લક્ષ્મી પણ નથી ટકતી

3/8
જે ઘરમાં ગંદકી હોય છે, સ્વસ્છતાનું પાલન નથી થતું તેવા ઘરમાં ક્યારેય ધન નથી ટકતું. ગંદકીવાળા ઘરના દ્વારથી મહાલક્ષ્મી દ્વારથી પરત ફરી જાય છે.

4/8
જે ઘરના લોકો પથારી પર બેસીને ભોજન કરે છે, તે ઘરના લોકોને ક્યારેય દેવી લક્ષ્મીની કૃપા નથી મળતી. પલંગ પર બેસીને ભોજન કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે અને જીવનમાં દરિદ્રતા આવે છે.

5/8
જે ઘરમાં રાત્રિના સમયે સંજવારી વાળવામાં આવે, એવા ઘરમાં પણ લક્ષ્મી ટકતી નથી. ધાર્મિક માન્યતા અનુસાર રાત્રે ઝાડુ લગાવવાથી મા લક્ષ્મી નારાજ થાય છે, રાત્રિના સમયે ઝાડુ કરવાથી ઘરમાં ધનનો સતત  અભાવ રહે છે.

6/8
જે ઘરમાં રાત્રે કપડા ધોવામાં આવે છે, તે ઘરના લોકોથી પણ મહાલક્ષ્મી અપ્રસન્ન રહે છે. આવા ઘરમાં લક્ષ્મી પ્રવેશ કરતી નથી. રાત્રે કપડા ધોવાથી નકારાત્મક શક્તિ પ્રબળ થાય છે. તેથી કપડા, ઝાડુ સહિતના કામ સવારે જ થવા જોઇએ.

7/8
જૂઠા વાસણને રાત્રે સાફ કર્યા વિના રાખવાથી પણ લક્ષ્મી અપ્રસન્ન રહે છે. ઘરમાં ધન ધાન્યની બરકત માટે રાત્રે સૂતા પહેલા  રસોડુ વાસણ સાફ કરીને જ ઊંઘવું જોઇએ.

8/8
ભગવાન વિષ્ણુ વિના મહાલક્ષ્મીની પૂજા અધુરી રહે છે. જેથી ક્યારેય પણ મંદિરમાં એકલા લક્ષ્મીજીની મૂર્તિ કે તસવીર સ્થાપિત ન કરો. મંદિરમાં વિષ્ણુ અને મહાલક્ષ્મી બંને સ્થાપિત કરીને પૂજન અર્ચન કરવાથી શીઘ્ર મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

ABP Premium

વિડિઓઝ

Rajkot Crime : રાજકોટમાં પોલીસના હત્યારાએ ગેંગ બનાવી સાક્ષીના ભાઈ પર કર્યો હુમલો, સામે આવ્યા સીસીટીવીBharuch Dushkarma Case : ભરુચ દુષ્કર્મ કેસમાં સરકારી વકીલ કોઈ પણ ફી વગર પીડિત બાળકીનો કેસ લડશેShankersinh Vaghela : શંકરસિંહ બાપુએ નવી પાર્ટીની સ્થાપનામાં જ કર્યું દારૂનું સમર્થનBhavnagar Police: ભાવનગરમાં ગુનેગારોમાં કાયદાનો ડર ન હોય તેવી સ્થિતિ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 

Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું

Embed widget