શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Auto Expo 2023: મારુતિ સુઝુકીએ Fronx SUV પરથી ઉઠાવ્યો પડદો, જુઓ તસવીરો
Auto Expo 2023: આજે ઓટો એકસ્પોનો બીજો દિવસ છે. બીજા દિવસે પણ અનેક કંપનીએ તેના નવા ઉત્પાદનો રજૂ કર્યા છે.
maruti suzuki fronx
1/7
![જિમ્ની 5 ડોર લૉન્ચ કરવાની સાથે, મારુતિ સુઝુકીએ તેની નવી પ્રીમિયમ SUV મારુતિ ફ્રૉન્ક્સનું પણ અનાવરણ કર્યું છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
જિમ્ની 5 ડોર લૉન્ચ કરવાની સાથે, મારુતિ સુઝુકીએ તેની નવી પ્રીમિયમ SUV મારુતિ ફ્રૉન્ક્સનું પણ અનાવરણ કર્યું છે.
2/7
![મારુતિ સુઝુકીએ આ SUVને 4 સિલિન્ડર સાથે 1.2 લિટર પેટ્રોલ એન્જિન સાથે બજારમાં ઉતારી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
મારુતિ સુઝુકીએ આ SUVને 4 સિલિન્ડર સાથે 1.2 લિટર પેટ્રોલ એન્જિન સાથે બજારમાં ઉતારી છે.
3/7
![મારુતિ જિમ્નીની સાથે કંપનીએ આ SUV માટે બુકિંગ વિન્ડો પણ ખોલી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
મારુતિ જિમ્નીની સાથે કંપનીએ આ SUV માટે બુકિંગ વિન્ડો પણ ખોલી છે.
4/7
![મારુતિ સુઝુકી તેની Maruti Suzuki Fronx SUV ને તેના પ્રીમિયમ આઉટલેટ નેક્સા દ્વારા વેચશે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
મારુતિ સુઝુકી તેની Maruti Suzuki Fronx SUV ને તેના પ્રીમિયમ આઉટલેટ નેક્સા દ્વારા વેચશે.
5/7
![મારુતિ સુઝુકીના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ હિસાશી ટેકયુચીએ કહ્યું આ કાર પણ લોકોને પસંદ પડશે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
મારુતિ સુઝુકીના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ હિસાશી ટેકયુચીએ કહ્યું આ કાર પણ લોકોને પસંદ પડશે.
6/7
![મારુતિની ક્રોસઓવર કાર Fronx માં Baleno RS જેવું જ એન્જિન મળશે, જે ટર્બો પેટ્રોલ સાથે આવશે. ટર્બો પેટ્રોલ એન્જિન આ કારમાં એક્સ્ટ્રા ટોર્ક જનરેટ કરશે અને જે આ કારના પરફોર્મન્સમાં વધુ સુધારો કરશે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
મારુતિની ક્રોસઓવર કાર Fronx માં Baleno RS જેવું જ એન્જિન મળશે, જે ટર્બો પેટ્રોલ સાથે આવશે. ટર્બો પેટ્રોલ એન્જિન આ કારમાં એક્સ્ટ્રા ટોર્ક જનરેટ કરશે અને જે આ કારના પરફોર્મન્સમાં વધુ સુધારો કરશે.
7/7
![તમામ તસવીર સૌજન્યઃ ટ્વિટર](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
તમામ તસવીર સૌજન્યઃ ટ્વિટર
Published at : 12 Jan 2023 12:19 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)