શોધખોળ કરો
Upcoming EVs: ભારતીય માર્કેટમાં આ ઇલેક્ટ્રિક કારોની થશે ધમાકેદાર એન્ટ્રી, તમને કઇ ગમશે ખરીદવાની ?
ભારત મોબિલિટી શૉ 2024માં ટાટા મોટર્સે કર્વ એસયુવીનું પ્રી-પ્રોડક્શન મોડલ લૉન્ચ કર્યું છે
(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/6

Upcoming EVs: દેશમાં EVs પર લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે અને હવે તેઓ તેને અપનાવી રહ્યાં છે, આ કારણે કાર નિર્માતા કંપનીઓ પણ નવા મોડલ માર્કેટમાં લૉન્ચ કરી રહી છે, ચાલો જોઈએ કેટલીક આવનારી કારોનું લિસ્ટ.
2/6

ભારત મોબિલિટી શૉ 2024માં ટાટા મોટર્સે કર્વ એસયુવીનું પ્રી-પ્રોડક્શન મોડલ લૉન્ચ કર્યું છે. અમે આશા રાખીએ છીએ કે ટૂંક સમયમાં નવા ટાટા કર્વ રસ્તાઓ પર જોવા મળશે. કર્વ એક SUV કૂપ છે જે નેક્સોનની ઉપર સ્થિત હશે. આ કંપનીની પ્રથમ SUV કૂપ હશે
Published at : 03 Feb 2024 12:31 PM (IST)
આગળ જુઓ





















