શોધખોળ કરો
Chinese Air Taxi: ચીને કર્યો કમાલ, દુનિયાની પહેલી એર ટેક્સીને મળી ઓફિશિયલ માન્યતા, જુઓ તસવીરો....
ચીનના સિવિલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (CAAC) એ 13 ઓક્ટોબરે દુનિયાની પ્રથમ ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેક-ઓફ અને લેન્ડિંગ (eVTOL) ટેક્સીને ટાઇપ સર્ટિફિકેટ આપ્યું છે
![ચીનના સિવિલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (CAAC) એ 13 ઓક્ટોબરે દુનિયાની પ્રથમ ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેક-ઓફ અને લેન્ડિંગ (eVTOL) ટેક્સીને ટાઇપ સર્ટિફિકેટ આપ્યું છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/30/f2936204f8ff7eb9c7e767891a4ebbca169864627395377_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/10
![Chinese Air Taxi: ભારતના પોડાશી ચીન દિવસે દિવસે પોતાની પ્રગતિમાં સતત વધારો કરી રહ્યું છે. હવે ચીને વધુ એક મોટુ કારનામું કરીને દુનિયાને ચોંકાવી દીધું છે. ચીનના સિવિલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (CAAC) એ 13 ઓક્ટોબરે દુનિયાની પ્રથમ ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેક-ઓફ અને લેન્ડિંગ (eVTOL) ટેક્સીને ટાઇપ સર્ટિફિકેટ આપ્યું છે, એટલે કે હવે એર ટેક્સી ચીનમાં ઓફિશિયલી માન્યતા મળી ગઇ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/30/325fada32e4d9956ce50059f855b107baf533.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Chinese Air Taxi: ભારતના પોડાશી ચીન દિવસે દિવસે પોતાની પ્રગતિમાં સતત વધારો કરી રહ્યું છે. હવે ચીને વધુ એક મોટુ કારનામું કરીને દુનિયાને ચોંકાવી દીધું છે. ચીનના સિવિલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (CAAC) એ 13 ઓક્ટોબરે દુનિયાની પ્રથમ ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેક-ઓફ અને લેન્ડિંગ (eVTOL) ટેક્સીને ટાઇપ સર્ટિફિકેટ આપ્યું છે, એટલે કે હવે એર ટેક્સી ચીનમાં ઓફિશિયલી માન્યતા મળી ગઇ છે.
2/10
![ચીન સમગ્ર વિશ્વમાં તેના અદભૂત કાર્યો માટે જાણીતું છે. એક-બે દિવસમાં સૌથી મોટો બ્રિજ બનાવવાનો હોય કે હૉસ્પીટલ. આ વખતે ચીને એવી સિદ્ધિ હાંસલ કરી છે જેની વિશ્વ કલ્પના કરે છે. તેણે ઓટોમેટિક ફ્લાઈંગ ટેક્સી બનાવી છે અને સરકારે તેને મંજૂરી પણ આપી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/30/c46e34bb4eb1ba64e12ff5da9214749dae823.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચીન સમગ્ર વિશ્વમાં તેના અદભૂત કાર્યો માટે જાણીતું છે. એક-બે દિવસમાં સૌથી મોટો બ્રિજ બનાવવાનો હોય કે હૉસ્પીટલ. આ વખતે ચીને એવી સિદ્ધિ હાંસલ કરી છે જેની વિશ્વ કલ્પના કરે છે. તેણે ઓટોમેટિક ફ્લાઈંગ ટેક્સી બનાવી છે અને સરકારે તેને મંજૂરી પણ આપી છે.
3/10
![ચીનના ગુઆંગઝૂ સ્થિત એહાંગ કંપનીએ EH216-S નામની એર ટેક્સી ડેવલપ કરી છે. તે ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેક-ઓફ અને લેન્ડિંગ (eVTOL) એરક્રાફ્ટ છે જે બે મુસાફરો અથવા 600 પાઉન્ડ કાર્ગો સાથે ઉડી શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/30/f0026eb4303e2f4d1fcc4a73720d4a021b9ea.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચીનના ગુઆંગઝૂ સ્થિત એહાંગ કંપનીએ EH216-S નામની એર ટેક્સી ડેવલપ કરી છે. તે ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેક-ઓફ અને લેન્ડિંગ (eVTOL) એરક્રાફ્ટ છે જે બે મુસાફરો અથવા 600 પાઉન્ડ કાર્ગો સાથે ઉડી શકે છે.
4/10
![ચીન સ્થિત એહાંગ કંપનીએ સંપૂર્ણ ઓટોમેટિક ફ્લાઈંગ એર ટેક્સી બનાવી છે. તેને ઉડાડવા માટેનું પ્રમાણપત્ર પણ મળ્યું છે. સરકાર તરફથી એર ટેક્સી ઉડાવવાનું પ્રમાણપત્ર મેળવનારી તે દુનિયાની પ્રથમ કંપની બની છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/30/3598016df4d5d6624a6042f07c87c64a2aaec.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચીન સ્થિત એહાંગ કંપનીએ સંપૂર્ણ ઓટોમેટિક ફ્લાઈંગ એર ટેક્સી બનાવી છે. તેને ઉડાડવા માટેનું પ્રમાણપત્ર પણ મળ્યું છે. સરકાર તરફથી એર ટેક્સી ઉડાવવાનું પ્રમાણપત્ર મેળવનારી તે દુનિયાની પ્રથમ કંપની બની છે.
5/10
![એર ટેક્સીમાં 16 ઇલેક્ટ્રિક રૉટર લગાવવામાં આવ્યા છે, જેની મદદથી ટેક્સી ઉડે છે. એર ટેક્સીઓને સેન્ટ્રલ કમાન્ડ રૂમમાંથી નિયંત્રિત કરવામાં આવે છે, જે ફ્લાઇટની સ્થિતિ, રૂટ અને હવામાનની સ્થિતિ પર નજર રાખે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/30/87f9181175f10889609e7d97f329a5743273c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એર ટેક્સીમાં 16 ઇલેક્ટ્રિક રૉટર લગાવવામાં આવ્યા છે, જેની મદદથી ટેક્સી ઉડે છે. એર ટેક્સીઓને સેન્ટ્રલ કમાન્ડ રૂમમાંથી નિયંત્રિત કરવામાં આવે છે, જે ફ્લાઇટની સ્થિતિ, રૂટ અને હવામાનની સ્થિતિ પર નજર રાખે છે.
6/10
![ઈલેક્ટ્રિક એર ટેક્સીમાં કેબિનની અંદર ટચસ્ક્રીન લગાવવામાં આવી છે, જેની મદદથી યાત્રીઓ તેમની મનપસંદ જગ્યાએ જઈ શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/30/7b761c14d22b2aae79888e5075f5eec2e2146.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઈલેક્ટ્રિક એર ટેક્સીમાં કેબિનની અંદર ટચસ્ક્રીન લગાવવામાં આવી છે, જેની મદદથી યાત્રીઓ તેમની મનપસંદ જગ્યાએ જઈ શકે છે.
7/10
![એહાંગ કંપની દ્વારા બનાવવામાં આવેલી એર ટેક્સીને એરપોર્ટ અથવા રનવે જેવા પરંપરાગત ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર નથી. તેઓ છત, પાર્કિંગ અથવા પાર્ક જેવી કોઈપણ સપાટ સપાટી પરથી ઉતરી શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/30/ba911c95d50a40687f0cf54359e454dd059b6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એહાંગ કંપની દ્વારા બનાવવામાં આવેલી એર ટેક્સીને એરપોર્ટ અથવા રનવે જેવા પરંપરાગત ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર નથી. તેઓ છત, પાર્કિંગ અથવા પાર્ક જેવી કોઈપણ સપાટ સપાટી પરથી ઉતરી શકે છે.
8/10
![પર્યાવરણને નુકસાનથી બચાવવા માટે ચીનની એર ટેક્સી ચુંબકીય ઉર્જા પર ચાલે છે, જેને ચાર્જ થવામાં કુલ 2 કલાકનો સમય લાગે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/30/7d8675babf6eff98eaf8dde663f6542bff128.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પર્યાવરણને નુકસાનથી બચાવવા માટે ચીનની એર ટેક્સી ચુંબકીય ઉર્જા પર ચાલે છે, જેને ચાર્જ થવામાં કુલ 2 કલાકનો સમય લાગે છે.
9/10
![એર ટેક્સીમાં ઉડતી વખતે કોઈપણ પ્રકારનો અવાજ આવતો નથી. આમાં બેકઅપ બેટરીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/30/5cd52c4cd50a24074b3e52b224025eae2f8c1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એર ટેક્સીમાં ઉડતી વખતે કોઈપણ પ્રકારનો અવાજ આવતો નથી. આમાં બેકઅપ બેટરીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
10/10
![એર ટેક્સીમાં કોઈ ખામી સર્જાય તો ઈમરજન્સી લેન્ડિંગ સિસ્ટમ અને પેરાશૂટ પણ આપવામાં આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/30/06d4936240499487084759a40efd4514d4b95.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એર ટેક્સીમાં કોઈ ખામી સર્જાય તો ઈમરજન્સી લેન્ડિંગ સિસ્ટમ અને પેરાશૂટ પણ આપવામાં આવે છે.
Published at : 30 Oct 2023 11:43 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
ગાંધીનગર
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)