શોધખોળ કરો

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવુ છે? આ ચાર વસ્તુઓનુ રાખો ધ્યાન તો થશે ફાયદો, જાણો વિગતે

Electric_scooter_06

1/5
નવી દિલ્હીઃ દેશ અને દુનિયામાં ઇલેક્ટ્રિક વાહનોની (Electric Vehicles) સંખ્યા ઝડપથી વધી રહી છે. આના પાછળનો મુખ્ય હેતુ - પહેલા તો પેટ્રૉલની (Petrol Price) વધી રહેલી કિંમતો છે, અને બીજી વધતુ પ્રદુષણ (Pollution). જો તમે પણ એક સારુ ઇલેક્ટ્રિક વાહનો કે ઇલેક્ટ્રિક સ્કૂટર (Electric Scooter) ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છો તો તમારા માટે અત્યારે બેસ્ટ ઓપ્શન અવેલેબલ છે. અહીં અમે તમને ચાર ખાસ વસ્તુઓ બતાવી રહ્યાં છે, જેની મદદથી તમે બેસ્ટ પ્રૉડક્ટ્સને (Electric Scooter Options) પસંદ કરી શકો છો. જાણો બેસ્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર વિશે....

2/5
ઇલેક્ટ્રિક સ્કૂટર- બજેટ-  ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદતા પહેલા સૌથી પહેલા પોતાનુ બજેટ નક્કી કરી લો. માર્કેટમાં કેટલીય કિંમત વાળા સ્કૂટર અવેલેબલ છે. આવામાં તમે પોતાના બજેટ પ્રમાણે ઓપ્શન સિલેક્ટ કરો. તમે તે રેન્જની અન્ય પ્રૉડક્ટ સાથે પણ તેને કમ્પેર કરી શકો છો.

3/5
બેટરી કેપેસિટી- હંમેશા ધ્યાન રાખો કે તમે જે ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદો છો તેની બેટરી પાવરફૂલ હોય, જેથી તેની માઇલેજ પણ સારી મળશે. ખરીદી પહેલા એ જાણી લો કે એકવાર ફૂલ ચાર્જ કરવાથી તે ઇલેક્ટ્રિક સ્કૂટર કેટલા કિલોમીટર સુધી દોડી શકશે. આ ઉપરાંત એ પણ જોઇ લો કે ઇલેક્ટ્રિક સ્કૂટરની બેટરી કેટલા કલાકમાં ફૂલ ચાર્જ થાય છે.

4/5
ડિઝાઇન અને વજન- જો તમે ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદી રહ્યાં છો તો તેની ડિઝાઇન અને વજન જરૂર જોઇ લો. સાથે એ પણ જાણી લો કે તમે તે ઇલેક્ટ્રિક સ્કૂટર પર કેટલુ વજન ટ્રાવલ કરી શકો છો. આ સ્કૂટરની માઇલેજ સાથે જોડાયેલુ હોઇ શકે છે. આવામાં આ વાતોનુ ખાસ ધ્યાન રાખો...

5/5
સ્પીડ-  ઇલેક્ટ્રિક સ્કૂટરની સ્પીડ પણ એક સારુ ફેક્ટર હોય છે. કેટલાય સ્કૂટર એવા મૉડ આપી રહ્યાં છે, જેમાં તમે અલગ અલગ સ્પીડ પર સ્કૂટર દોડાવી શકો છો. જોકે વધુ સ્પીડ પર તમારી માઇલેજ ઓછી થઇ જાય છે. આવામાં સ્પીડ વિશે પુરેપુરી જાણકારી લીધા બાદ ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદો.

ઓટો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ

ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ

ડાયરામાં ડખોઃ બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે ફરી વાકયુદ્ધ -
ડાયરામાં ડખોઃ બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે ફરી વાકયુદ્ધ - "હવે માફી માગું તો ડાયરા મુકી દઈશ"
Advertisement
ABP Premium

વિડિઓઝ

Uttarayan 2025 : અમદાવાદમાં ઉત્તરાયણ માટે પોળોના ધાબાના ભાડામાં ધરખમ વધારોRedmi 14C 5G Launch In India: શાઓમી ઈન્ડિયાએ રેડમી 14-C 5G સ્માર્ટફોન લોન્ચ કર્યોBrijraj Gadhvi Vs Devayat Khawad : બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે સમાધાન બાદ ફરી ડખોGujarat Government: સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનથી બાળકોને દૂર રાખવા રાજ્ય સરકાર ગાઇડલાઈન બહાર પાડશે

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
ડાયરામાં ડખોઃ બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે ફરી વાકયુદ્ધ -
ડાયરામાં ડખોઃ બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે ફરી વાકયુદ્ધ - "હવે માફી માગું તો ડાયરા મુકી દઈશ"
Stock Market: બે વર્ષમાં 171% નફો આપનાર આ મલ્ટિબેગર સ્ટોક મળી રહ્યો છે સસ્તામાં, શું તેમાં રોકાણ કરવું યોગ્ય રહેશે?

Rajpal Singh Yadav Passes Away:  અખિલેશ યાદવના કાકાનું નિધન, સમાજવાદી પરિવારમાં શોકની લહેર

દિલ્હી ચૂંટણી પહેલા INDIA ગઠબંધનનું The End! ઓમર અબ્દુલ્લાએ કહ્યું – પૂરું કરો બધું....

ઉત્તરાયણ પર્વે પશુ-પક્ષીઓ ઘાયલ થાય તો આ નંબર પર કોલ કરો, સરકારે 87 એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી

Embed widget