શોધખોળ કરો
Trick: મોબાઇલની બેસ્ટ ટ્રિક્સ, કોઇપણ ગાડીનો માલિક કોણ છે ? ગાડીના નંબરથી આ રીતે મેળવી શકાય છે જાણકારી.....
આ માટે અમે અહીં બે પદ્ધતિઓ આપી છે. આ સ્ટેપ્સને ફોલો કરીને તમે મિનિટોમાં કોઈપણ ગાડીની વિગતો મેળવી શકો છો.
ફાઇલ તસવીર
1/6

mParivahan App: હાલમાં માર્કેટમાં વાહનોની સંખ્યા ખુબ જ વધી રહી છે. ઘણીવાર આપણે અકસ્માત થયેલી કે પછી રસ્તાં પર આડેધડ પાર્ક કરેલી ગાડીના માલિકનો સંપર્ક કરવાનો પ્રયાસ કરીએ છીએ, પરંતુ નથી કરતી શકતા. કેમ કે આ માટે આપણી પાસે પુરી માહિતી નથી હોતી. પરંતુ હવે તમે આને આસાનીથી તમારા મોબાઇલ મારફતે જ મેળવી શકો છો. તમે વાહનના માલિક વિશે તેના નંબર દ્વારા જ સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. આ માટે અમે અહીં બે પદ્ધતિઓ આપી છે. આ સ્ટેપ્સને ફોલો કરીને તમે મિનિટોમાં કોઈપણ ગાડીની વિગતો મેળવી શકો છો.
2/6

સૌથી પહેલા તમારા ફોનમાં mParivahan એપ ડાઉનલૉડ કરો અને ઇન્સ્ટૉલ કરો.
Published at : 14 Jul 2023 03:01 PM (IST)
આગળ જુઓ





















