શોધખોળ કરો
September Launching: આ છે સપ્ટેમ્બર 2023માં લૉન્ચ થયેલી બેસ્ટ એસયુવી કાર, તમે કઇ ખરીદવાનું પસંદ કરશો ?
આ મહિનો ઓટો માર્કેટ માટે ખાસ કરીને SUV સેગમેન્ટ માટે ખૂબ જ વ્યસ્ત હતો. આ સમાચારમાં અમે આ મહિને લૉન્ચ થયેલી 5 SUVની ઝલક જોવા જઈ રહ્યા છીએ.
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/6

September Launching: ભારતીય માર્કેટમાં અત્યારે કેટલીય કંપનીઓ પોતાની એસયુવી કાર મુકી છે, જો તમે બેસ્ટ એસયુવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અહીં જાણો. આ મહિનો ઓટો માર્કેટ માટે ખાસ કરીને SUV સેગમેન્ટ માટે ખૂબ જ વ્યસ્ત હતો. આ સમાચારમાં અમે આ મહિને લૉન્ચ થયેલી 5 SUVની ઝલક જોવા જઈ રહ્યા છીએ. આમાંથી તમે કઇ કાર ખરીદવાનું પસંદ કરશો...
2/6

આ લિસ્ટમાં પહેલું નામ Honda Elevateનું છે. તે 4 સપ્ટેમ્બરે લૉન્ચ કરવામાં આવ્યું હતું. કંપની માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ લૉન્ચ છે. બજારમાં તે Hyundai Creta, Kia Seltos, Maruti Suzuki Grand Vitara જેવી SUV સાથે સ્પર્ધા કરે છે.
Published at : 01 Oct 2023 12:14 PM (IST)
આગળ જુઓ



















