શોધખોળ કરો
SUVs with Large Boot Space: એસયુવી ખરીદવા જઇ રહ્યાં છે તો આ પાંચ કારો તમારા માટે બનશે બેસ્ટ ઓપ્શન, જાણી લો ખાસિયતો...
જો તમારી પાસે કાર છે પરંતુ કારની બૂટ સ્પેસ સારી નથી, તો જ્યારે પણ તમે ક્યાંક ફરવાનો પ્લાન બનાવો છો, તો તમારે નિરાશ થવું પડી શકે છે.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/8

SUVs with Large Boot Space: અત્યારે દિવાળીના તહેવારો ચાલી રહ્યાં છે, ભારતીયો આ દિવસોમાં નવી નવી કારો પણ ખરીદે છે. જો તમારી પાસે કાર છે પરંતુ કારની બૂટ સ્પેસ સારી નથી, તો જ્યારે પણ તમે ક્યાંક ફરવાનો પ્લાન બનાવો છો, તો તમારે નિરાશ થવું પડી શકે છે. તેથી અમે તમને અહીં બેસ્ટ પાંચ એસયુવી બૂટ સ્પેસ કાર વિશે માહિતી આપી રહ્યાં છીએ, જે તમારા હરવા ફરવા શોખ માટે ફિટ બેસે છે, અને તમારો સામાનની સારી જગ્યાએ ગોઠવાઇ શકે છે.
2/8

આ લિસ્ટમાં પહેલી SUV Honda Elevate છે, જેમાં 458 લિટરની બૂટ સ્પેસ છે. તમે તેને 10.9 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતે ઘરે લાવી શકો છો.
3/8

બીજું નામ Citroen C3 Aircross SUVનું છે, જેમાં 444 લિટરની બૂટ સ્પેસ છે. આ SUVની શરૂઆતી કિંમત 10 લાખ રૂપિયા એક્સ-શોરૂમ છે.
4/8

ત્રીજી SUV Hyundai Creta છે, જેમાં 433 લિટરની બૂટ સ્પેસ છે અને તમે તેને 10.8 લાખ રૂપિયાની એક્સ-શોરૂમની શરૂઆતની કિંમતે ઘરે લાવી શકો છો.
5/8

ચોથા નંબર પર Kia Seltos છે, તેની પાસે Creta જેવી 433 લિટર બૂટ સ્પેસ પણ છે અને તેને ખરીદવા માટે તમારે 10.9 લાખ રૂપિયાની શરૂઆતની કિંમત ચૂકવવી પડશે. આ SUV ત્રણ એન્જિન વિકલ્પો સાથે ઉપલબ્ધ છે.
6/8

આ લિસ્ટમાં રેનો કિગર પણ સામેલ છે, જેની બૂટ સ્પેસ 405 લિટર છે. તેને ખરીદવા માટે તમારે માત્ર 6.5 લાખ રૂપિયાની પ્રારંભિક કિંમત ચૂકવવી પડશે.
7/8

આગળ કિયા સોનેટ એસયુવી છે, જેને તમે આ દિવાળીમાં ઘરે લાવી શકો છો. તેની પ્રારંભિક કિંમત 7.8 લાખ રૂપિયા એક્સ-શોરૂમ છે. તેની બૂટ સ્પેસ 392 લિટર છે.
8/8

આ યાદીમાં વિશાળ બૂટ સ્પેસ ધરાવતી સાતમી SUV Hyundai Venue છે, જે 350 લિટરની સારી બૂટ સ્પેસ ધરાવે છે. તેને ખરીદવા માટે તમારે એક્સ-શોરૂમ 7.9 લાખ રૂપિયાની પ્રારંભિક કિંમત ખર્ચ કરવી પડશે.
Published at : 08 Nov 2023 12:22 PM (IST)
આગળ જુઓ
Advertisement