શોધખોળ કરો
ટાટાની Tata Tiago iCNG છે એકદમ કન્ફોર્ટેબલ કાર, દરેક ફિચર્સમાં છે ખાસિયતો, જાણો ટૉપ 5 ફિચર્સ વિશે...........
Tata_Tiago_CNG_06
1/6

Tiago CNG Top Features: ટાટા મોટર્સે તાજેતરમાં જ પોતાની બે નવી સીએનજી કારો Tiago iCNG અને Tigor iCNG લૉન્ચ કરી છે. ટાટા ટિઆગો સીએનજીની કિંમત 6.09 લાખ રૂપિયા (એક્સ-શૉરૂમ)થી શરૂ થાય છે. ઘણાબધા લોકોએ આને બુક કરાવી દીધી હશે. જ્યારે કેટલાય લોકો આને ખરીદવા વિશે વિચાર કરી રહ્યાં હશે. એટલે અહીં અમે તમને ટિઆગો સીએનજી Tata Tiago iCNGનો રિવ્યૂ બતાવી રહ્યાં છીએ, જેમાં અમને તમને ટાટાની આ કારના તમામ ખાસ ફિચર્સ વિશે માહિતી આપી રહ્યાં છીએ, જે આ સેગમેન્ટની બાકી સીએનજી કારોથી અલગ છે.
2/6

4 સ્ટાર સેફ્ટી રેટિંગ- ટાટા ટિઆગો સીએનજી દેશની સૌથી સુરક્ષિત હેચબેક કાર છે. આને ગ્લૉબલ NCAP ક્રેશ ટેસ્ટમાં 4 સ્ટાર રેટિંગ મળ્યુ છે. એટલુ જ નહીં કંપનીએ આમાં કેટલાક જરૂરી ફિચર્સ પણ આપ્યા છે. જેમ કે સીએનજી લીક થવાની સ્થિતિમાં આ ઓટોમેટિકલી પેટ્રૉલ પર શિફ્ટ થઇ જાય છે. સાથે જ કૉ-પેસેન્જર સીટની નીચે આગ લાગવાની સ્થિતિને જોતા એક fire extinguisher પણ આપવામાં આવ્યું છે. કારમાં ડ્યૂલ એરબેગ્સ, ઇબીડીની સાથે એબીએસ અને કોર્નર સ્ટેબિલિટી કન્ટ્રૉલ જેવા સ્ટાન્ડર્ડ સેફ્ટી ફિચર્સ મળે છે.
Published at : 27 Jan 2022 12:56 PM (IST)
આગળ જુઓ




















