શોધખોળ કરો
ઓછા બજેટમાં બાઈક ખરીદવા ઈચ્છો છો, અહીંયા જુઓ એક લાખ રૂપિયાની રેંજમાં બાઈક
Bikes Under 1 Lakh Rupees: જો તમે સસ્તી અને પાવરફુલ બાઇક ખરીદવા માંગતા હોવ તો અમે તમને આવી બાઇકના 5 વિકલ્પો જણાવવા જઈ રહ્યા છીએ. આ બાઈક ભારતીય બજારમાં 1 લાખ રૂપિયાની રેન્જમાં ઉપલબ્ધ છે.
હીરો, હોન્ડા અને બજાજની 1 લાખ રૂપિયાની રેન્જમાં શાનદાર બાઇકો છે.
1/5

બજાજ પલ્સર 125 આ રેન્જની બાઇક છે. આ બાઇકની એક્સ-શોરૂમ કિંમત 90,771 રૂપિયાથી શરૂ થાય છે. બાઇકમાં નિયોન સિંગલ સીટ છે. આ બાઇક કલર વેરિઅન્ટ સાથે માર્કેટમાં છે.
2/5

હીરો ગ્લેમરના માર્કેટમાં બે વેરિઅન્ટ છે - ન્યૂ ગ્લેમર ડિસ્ક અને ન્યૂ ગ્લેમર ડ્રમ. આ ઉપરાંત આ બંને વેરિઅન્ટમાં ત્રણ કલર ઓપ્શન પણ આપવામાં આવી રહ્યા છે. નવી ગ્લેમર ડિસ્કની એક્સ-શોરૂમ કિંમત 86,598 રૂપિયા છે. જ્યારે ન્યૂ ગ્લેમર ડ્રમની કિંમત 82,598 રૂપિયા છે.
Published at : 27 Apr 2024 08:06 AM (IST)
આગળ જુઓ





















