શોધખોળ કરો
કોરોનાના ડરથી એરપોર્ટ પર કંઈક આ અંદાજમાં જોવા મળી બોલીવૂડની આ એક્ટ્રેસ, જુઓ તસવીરો
1/7

મુંબઈ: લોકડાઉન ખુલ્યા બાદ બોલીવૂડ સ્ટાર્સ પોતાના જૂના શેડ્યૂલમાં પરત ફરતા જોવા મળી રહ્યા છે. એવામાં વર્કઆઉટને લઈને બોલીવૂડ સ્ટાર્સ ઘરની બહાર જોવા મળી રહ્યા છે. (Photo Credit: Manav Manglani)
2/7

પ્રથમ દિવસથી જ રકુલ વર્કઆઉટ માટે મુંબઈના રસ્તાઓ પર જોવા મળી રહી છે. (Photo Credit: Manav Manglani)
3/7

ઉલ્લેખનીય છે કે રકુલ લોકડાઉન ખુલ્યા બાદ ઘણી વખત જોવા મળી છે. (Photo Credit: Manav Manglani)
4/7

તસવીરોમાં તમે જોઈ શકો છો કે આ દરમિયાન રકુલ કોરોના સામે પૂરી સેફ્ટી રાખી રહી છે. (Photo Credit: Manav Manglani)
5/7

તસવીરોમં તમે જોઈ શકો છો કે આ દરમિયાન રકુલ કોરોના સામે પૂરી સેફ્ટી રાખી રહી છે. (Photo Credit: Manav Manglani)
6/7

હાલમાં જ બોલીવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. (Photo Credit: Manav Manglani)
7/7

પરંતુ હજુ કોરોનાનો ડર યથાવત છે એવામાં તમામ માસ્ક અને ખૂબ જ ચોક્સાઈ સાથે ઘરની બહાર નિકળી રહ્યા છે. (Photo Credit: Manav Manglani)
Published at :
આગળ જુઓ





















