શોધખોળ કરો
8માં પગાર પંચ બાદ કેટલો વધી જશે સીનિયર ક્લાર્કનો પગાર, જાણીને દંગ રહી જશો
8માં પગાર પંચ બાદ કેટલો વધી જશે સીનિયર ક્લાર્કનો પગાર, જાણીને દંગ રહી જશો
પ્રતિકાત્મક તસવીર
1/6

ભારતમાં જ્યારે પણ નવા પગાર પંચ લાગુ કરવામાં આવે છે ત્યારે લાખો સરકારી કર્મચારીઓ તેની ભલામણો પર નજીકથી નજર રાખે છે. હવે 8મું પગાર પંચ સમાચારમાં છે, જેના કારણે ઘણી અટકળો શરૂ થઈ ગઈ છે. 8માં પગાર પં બાદ સરકારી કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે.
2/6

ક્લાર્ક અને નીચલા સ્તરના કર્મચારીઓ ખાસ કરીને જાણવા માંગે છે કે તેમના પગારમાં કેટલો વધારો થશે. સીનિયર ક્લાર્ક માટે આ વધુ મહત્વપૂર્ણ છે, કારણ કે આ પદ મોટી સંખ્યામાં સરકારી કચેરીઓમાં હાજર છે.
Published at : 18 Sep 2025 04:03 PM (IST)
આગળ જુઓ





















