શોધખોળ કરો
GATE 2025: ગેટ પરીક્ષા 2025 માટે શેડ્યૂલ જાહેર, આ તારીખથી પરીક્ષા શરૂ થશે
GATE 2025: ગેટ પરીક્ષા 2025 માટે શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. જેને ઉમેદવારો અધિકૃત વેબસાઇટ gate.iitr.ac.in પર જઈને ચેક કરી શકે છે.
જે ઉમેદવારો ગેટ 2025 પરીક્ષા માટે અરજી કરવા માંગે છે તેમના માટે આ સમાચાર છે. આઈઆઈટી રૂરકી દ્વારા ગેટ પરીક્ષાનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે.
1/5

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી રૂરકીએ ગ્રેજ્યુએટ એપ્ટિટ્યૂડ ટેસ્ટ ઇન એન્જિનિયરિંગ (GATE 2025) પરીક્ષા માટે તારીખોની જાહેરાત કરી દીધી છે. પરીક્ષા 1, 2, 15 અને 16 ફેબ્રુઆરી 2025ના રોજ નિર્ધારિત કેન્દ્રો પર યોજાશે.
2/5

પરીક્ષા દેશભરના 8 ક્ષેત્રોમાં કમ્પ્યુટર આધારિત હશે. ઉમેદવારોને પ્રશ્નપત્રના જવાબ આપવા માટે 3 કલાકનો સમય મળશે. ગેટ પરીક્ષાનો સ્કોર ત્રણ વર્ષ સુધી માન્ય રહે છે.
Published at : 13 Jul 2024 04:50 PM (IST)
આગળ જુઓ





















