શોધખોળ કરો
Jobs 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં બહાર પડી ભરતી, 95000 રૂપિયા મળશે પગાર
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) એક્સેસરીઝ ડિવિઝન, લખનઉએ સહાયક અને ઓપરેટરના પદો માટે અરજીઓ આમંત્રિત કરી છે. જેના માટે ઉમેદવારો અરજી કરી શકે છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) એક્સેસરીઝ ડિવિઝન, લખનઉએ સહાયક અને ઓપરેટરના પદો માટે અરજીઓ આમંત્રિત કરી છે. જેના માટે ઉમેદવારો અરજી કરી શકે છે. અરજી કરવા માટે ઉમેદવારે HALની સત્તાવાર વેબસાઇટ hal-india.co.in પર જવું પડશે. અરજી કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર છે.
2/6

અભિયાન દ્વારા કુલ 14 જગ્યાઓ ભરવામાં આવશે. સહાયકની જગ્યા માટે ઉમેદવાર પાસે MA/MSc/M.Comની ડિગ્રી હોવી જરૂરી છે. ઉપરાંત ઓપરેટર માટે NAC (3 વર્ષ) અથવા ITI પ્રમાણપત્ર જરૂરી છે.
Published at : 27 Aug 2024 11:12 PM (IST)
આગળ જુઓ





















