શોધખોળ કરો

આ સરકારી કંપનીમાં નોકરી કરવાની શાનદાર તક, જાણો શું છે સિલેક્શન પ્રોસેસ?

NTPC Recruitment 2023: NTPC માઇનિંગ લિમિટેડે 100 થી વધુ જગ્યાઓ માટે ભરતી કરવાનું નક્કી કર્યું છે. જેના માટે ઉમેદવારો ઓફિશિયલ સાઈટ પર જઈને અરજી કરી શકે છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
જો તમે નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. NTPC માઇનિંગ લિમિટેડે ભરતીની સૂચના બહાર પાડી છે અને બમ્પર પોસ્ટ્સ પર ભરતી કરવાનું નક્કી કર્યું છે. આ અભિયાન માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ રહી છે. અરજી કરવા માટે, ઉમેદવારોએ સત્તાવાર સાઇટ Careers.ntpc.co.in ની મુલાકાત લેવી પડશે.

2/6
ખાલી જગ્યાની વિગતો: કુલ 114 જગ્યાઓની ભરતી કરવા માટે આ ભરતી ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે. માઇનિંગ ઓવરમેન, મિકેનિકલ સુપરવાઇઝર, ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર અને અન્ય જગ્યાઓ ઝુંબેશ દ્વારા ભરવામાં આવશે.

3/6
વય મર્યાદા: આ ભરતી ડ્રાઇવ માટે અરજી કરનારા ઉમેદવારોની મહત્તમ ઉંમર 30 વર્ષ હોવી જોઈએ.

4/6
પસંદગી પ્રક્રિયા: ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને કૌશલ્ય કસોટીના આધારે કરવામાં આવશે.

5/6
અરજી ફી: જનરલ, EWS અને OBC કેટેગરીના ઉમેદવારોએ ભરતી ડ્રાઈવ માટે અરજી ફી તરીકે રૂ. 300 ચૂકવવા પડશે. અનામત વર્ગના ઉમેદવારોને ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

6/6
છેલ્લી તારીખ: આ ભરતી ડ્રાઇવ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2023 રાખવામાં આવી છે.

શિક્ષણ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

કલાકારોના વિવાદમાં ગેનીબેન ઠાકોરની એન્ટ્રી, વિક્રમ ઠાકોર અને ઠાકોર સમાજના અપમાન મુદ્દે શું બોલ્યા ?

Heat Wave: રાજ્યમાં ગરમીનો પ્રકોપ, ધૂળેટીના દિવસે જ 5 શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો

ખેડૂતો માટે માઠા સમાચાર, હોળીની જ્વાળા પરથી અંબાલાલે કરી ચોમાસાની મોટી આગાહી, જાણો શું કહ્યું ?

અમેરિકા સાથે ટેરિફ યુદ્ધ વચ્ચે માર્ક કાર્નીએ કેનેડાના આગામી વડા પ્રધાન તરીકે શપથ લીધા
અમેરિકા સાથે ટેરિફ યુદ્ધ વચ્ચે માર્ક કાર્નીએ કેનેડાના આગામી વડા પ્રધાન તરીકે શપથ લીધા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Weather News: રાજ્યમાં અંગ દઝાડતી ગરમી બાદ શુક્રવારથી આંશિક રાહત, જુઓ વીડિયોમાંGeniben Thakor:‘ઠાકોર સમાજની પ્રતિભાને અવગણવી તે ભાજપની નીતિ’ કલાકારોના વિવાદમાં ગેનીબેન મેદાનેSunita Williams: સુનિતા વિલિયમ્સનું ધરતી પર આવવાનું કાઉન્ટડાઉન શરૂ, ક્રુ-10 મિશન શરૂ | Abp AsmitaMansukh Vasava: ભરુચના MP મનસુખ વસાવાએ પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ, જુઓ વીડિયોમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કલાકારોના વિવાદમાં ગેનીબેન ઠાકોરની એન્ટ્રી, વિક્રમ ઠાકોર અને ઠાકોર સમાજના અપમાન મુદ્દે શું બોલ્યા ?
કલાકારોના વિવાદમાં ગેનીબેન ઠાકોરની એન્ટ્રી, વિક્રમ ઠાકોર અને ઠાકોર સમાજના અપમાન મુદ્દે શું બોલ્યા ?
Heat Wave: રાજ્યમાં ગરમીનો પ્રકોપ, ધૂળેટીના દિવસે જ 5 શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો
Heat Wave: રાજ્યમાં ગરમીનો પ્રકોપ, ધૂળેટીના દિવસે જ 5 શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો
ખેડૂતો માટે માઠા સમાચાર, હોળીની જ્વાળા પરથી અંબાલાલે કરી ચોમાસાની મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ખેડૂતો માટે માઠા સમાચાર, હોળીની જ્વાળા પરથી અંબાલાલે કરી ચોમાસાની મોટી આગાહી, જાણો શું કહ્યું ?
અમેરિકા સાથે ટેરિફ યુદ્ધ વચ્ચે માર્ક કાર્નીએ કેનેડાના આગામી વડા પ્રધાન તરીકે શપથ લીધા
અમેરિકા સાથે ટેરિફ યુદ્ધ વચ્ચે માર્ક કાર્નીએ કેનેડાના આગામી વડા પ્રધાન તરીકે શપથ લીધા
Multibagger Penny Stock: આ શેરે રોકાણકારોની તીજોરી ભરી દીધી, 1 લાખના બની ગયા 5 કરોડ

જો આ કામ નહીં કરો તો સરળતાજી હેક થઈ જશે તમારુ WhatsApp, બચાવ માટે ફોલો કરો આ ટિપ્સ

આ છે BSNL નો સૌથી લાંબી વેલિડિટીવાળો પ્લાન,સાથે મળે છે ફ્રી કોલિંગ અને ડેટા જેવા અનેક ફાયદા

Health Tips: અનેક ગંભીર રોગોનો નાશ કરે છે 1 વાટકી દહીં, જાણો કયા સમયે કરવું જોઈએ તેનું સેવન?

Embed widget