શોધખોળ કરો

Lok Sabha Election Result: 2014માં સંસદની સીડી પર માથું નમાવવાથી લઈ 2024માં પ્રધાનમંત્રી પદથી રાજીનામું આપવા સુધી નરેન્દ્ર મોદીના જીવનની ખાસ તારીખો

ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારની રચના અને પીએમ મોદીનો શપથ ગ્રહણ સમારોહ 8મી જૂને યોજાય તેવી શક્યતા છે. જેડીયુ અને ટીડીપી બંનેએ ભાજપને સમર્થનના પત્રો આપ્યા છે.

લોકસભા ચૂંટણી 2024માં એનડીએની જીત બાદ ભાજપ કાર્યાલય ખાતે પીએમ નરેન્દ્ર મોદી

1/8
લોકસભા ચૂંટણી 2014 દરમિયાન, ભાજપને લોકોએ પૂર્ણ બહુમતી સાથે ચૂંટ્યો હતો. તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસી અને વડોદરા બંને બેઠકો પરથી ચૂંટણી જીતી હતી. તે જ સમયે, વારાણસી લોકસભા સીટ પર પીએમ મોદીની સામે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસ તરફથી અજય રાય ઉભા હતા.

2/8
20 મેના રોજ સંસદીય ઈતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું કે જેની કોઈને અપેક્ષા ન હતી. દેશના ભાવિ પીએમ નરેન્દ્ર મોદી જ્યારે સંસદ પહોંચ્યા ત્યારે તેમણે લોકશાહીના મંદિરના દ્વારે માથું નમાવી આશીર્વાદ લીધા હતા.

3/8
16મી લોકસભા ચૂંટણીના પરિણામો 16 મે, 2014ના રોજ બપોરે જાહેર થયા ત્યારે જનતાએ ભાજપને ઐતિહાસિક જીતનો તાજ પહેરાવ્યો હતો. જ્યાં ભાજપે પહેલીવાર પોતાના દમ પર સ્પષ્ટ બહુમતીનો આંકડો પાર કર્યો અને 282 બેઠકો પર પહોંચી.

4/8
દેશના લોકતાંત્રિક ઈતિહાસમાં 26 મેનું વિશેષ મહત્વ છે, કારણ કે આ દિવસે 2014માં લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ નરેન્દ્ર મોદીએ દેશના 15મા વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા.

5/8
લોકસભા ચૂંટણી 2019માં બમ્પર જીત મેળવ્યા બાદ સંસદના સેન્ટ્રલ હોલમાં NDAમાં સામેલ પક્ષોના નેતાઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શિરોમણિ અકાલી દળ, જેડીયુ, શિવસેના અને અન્ય પક્ષોએ સર્વસંમતિથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા તરીકે પસંદ કર્યા હતા.

6/8
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારની રચના પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને તેમના મંત્રી પરિષદ સાથે રાજીનામું સોંપ્યું હતું.

7/8
વર્ષ 2019 માં, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં વડાપ્રધાન અને તેમના 57 મંત્રીમંડળના સાથીદારોને શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાનની સાથે 24 કેબિનેટ મંત્રીઓ, નવ રાજ્ય મંત્રીઓ (સ્વતંત્ર હવાલો) અને 24 રાજ્ય મંત્રીઓએ પણ શપથ લીધા હતા.

8/8
2014થી સતત બે ટર્મ સુધી દેશના વડાપ્રધાન રહેલા નરેન્દ્ર મોદીએ આજે રાજીનામું આપી દીધું હતું. પીએમ મોદીએ બુધવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી અને મંત્રી પરિષદ સાથે રાજીનામું આપ્યું. રાષ્ટ્રપતિએ રાજીનામું સ્વીકાર્યું અને નરેન્દ્ર મોદી અને મંત્રી પરિષદને નવી સરકારની રચના સુધી પદ પર રહેવા વિનંતી કરી.

ચૂંટણી ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ideas of india summit 2025: ભારતમાં મેન્ટલ હેલ્થ વિશે લોકો કેટલા જાગૃત, ડૉ. પ્રતિમા મૂર્તિએ જણાવ્યું કે શું છે જરૂરી 

Ideas Of India: માનવ જે કંઈ કરે છે તે બધું AI કરી શકે છે,મનિષ ગુપ્તાએ જણાવ્યું- AI ભારતને કેવી રીતે બદલી શકે છે

Kutch: કચ્છમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 7 લોકોના ઘટના સ્થળે મોત 

રાજ્યમાં લોકોને મફત વીજળી આપવાની કોઇ યોજના છે? જાણો ગુજરાત સરકારે શું આપ્યો જવાબ?
રાજ્યમાં લોકોને મફત વીજળી આપવાની કોઇ યોજના છે? જાણો ગુજરાત સરકારે શું આપ્યો જવાબ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ideas of India Summit 2025: મનીષ ગુપ્તાએ જણાવ્યું કે કેવી રીતે AI ભારતને બદલી શકે છે...Surat Accident: મુસાફરો ભરેલી રિક્ષા ખાઈ ગઈ પલટી... જુઓ મુસાફરોના કેવા થયા હાલ CCTV ફુટેજમાંDabhoi: તંત્રની ઘોર બેદરકારીનો ભોગ બન્યો બાઈકચાલક, ખાડામાં ખાબક્યો આ વ્યક્તિ અને પછી...Ideas of India 2025: એબીપી નેટવર્કના ચીફ એડિટર અતિદેબ સરકારની સ્પીચ | Abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ideas of india summit 2025: ભારતમાં મેન્ટલ હેલ્થ વિશે લોકો કેટલા જાગૃત, ડૉ. પ્રતિમા મૂર્તિએ જણાવ્યું કે શું છે જરૂરી 
ideas of india summit 2025: ભારતમાં મેન્ટલ હેલ્થ વિશે લોકો કેટલા જાગૃત, ડૉ. પ્રતિમા મૂર્તિએ જણાવ્યું કે શું છે જરૂરી 
Ideas Of India: માનવ જે કંઈ કરે છે તે બધું AI કરી શકે છે,મનિષ ગુપ્તાએ જણાવ્યું- AI ભારતને કેવી રીતે બદલી શકે છે
Ideas Of India: માનવ જે કંઈ કરે છે તે બધું AI કરી શકે છે,મનિષ ગુપ્તાએ જણાવ્યું- AI ભારતને કેવી રીતે બદલી શકે છે
Kutch: કચ્છમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 7 લોકોના ઘટના સ્થળે મોત 
Kutch: કચ્છમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 7 લોકોના ઘટના સ્થળે મોત 
રાજ્યમાં લોકોને મફત વીજળી આપવાની કોઇ યોજના છે? જાણો ગુજરાત સરકારે શું આપ્યો જવાબ?
રાજ્યમાં લોકોને મફત વીજળી આપવાની કોઇ યોજના છે? જાણો ગુજરાત સરકારે શું આપ્યો જવાબ?
Delhi Assembly Session: દિલ્હી વિધાનસભાનું પ્રથમ સત્ર 24 ફેબ્રુઆરીથી, CAG રિપોર્ટ રજૂ કરશે ભાજપ સરકાર

મુંબઈમાં Ideas of India Summit 2025, સચિન પાયલટ, શશિ થરૂર, ભૂમિ પેડનેકર સહિત અનેક દિગ્ગજો બનશે મહેમાન,જુઓ સંપૂર્ણ શિડ્યૂલ

RRB Recruitment: રેલવેમાં બમ્પર ભરતી માટે અંતિમ તારીખ લંબાવાઇ, હવે ક્યાં સુધી કરી શકશો અરજી

Mahashivratri 2025 Date: ક્યારે છે મહાશિવરાત્રી? જાણો શુભ મુહૂર્ત

Embed widget