શોધખોળ કરો

Times Now ETG Survey: આજે લોકસભા ચૂંટણી થાય તો આ 6 રાજ્યોમાં NDA ને 20 ટકા સીટોનું નુકસાન, સર્વેએ વધાર્યું ટેન્શન

Lok Sabha Survey: ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની એનડીએ લોકસભાની ચૂંટણીમાં સત્તામાં પાછા ફરવા માટે રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે. દરમિયાન, ટાઇમ્સ નાઉ ઇટીજીના સર્વેમાં ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે

ફાઈલ તસવીર

1/5
લગભગ 60 ટકા લોકોનો ટેલિફોન પર સર્વે કરવામાં આવ્યો હતો અને 40 ટકા લોકોનો ઘરે-ઘરે જઈને સર્વે કરવામાં આવ્યો હતો. આ મુજબ છેલ્લી લોકસભા ચૂંટણીની તુલનામાં આ વખતે NDAને 6 રાજ્યો - બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઝારખંડ, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

2/5
આ 6 રાજ્યોમાંથી NDA માત્ર મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યમાં સત્તામાં છે.  બાકીના ચાર રાજ્યો રાજસ્થાન, ઝારખંડ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં વિપક્ષી ગઠબંધન INDIA પક્ષોની સરકાર છે. જો કે, સર્વેમાં INDIAને પણ અહીં કોઈ ખાસ ફાયદો જોવા મળ્યો નથી.

3/5
આ રાજ્યોમાં લોકસભાની કુલ 198 બેઠકો છે, 2019માં 163 બેઠકો પર એનડીએ જીત્યું હતું. બીજી તરફ આ સમયની વાત કરીએ તો સર્વેમાં અનુમાન છે કે એનડીએ 120થી 134 સીટો જીતી શકે છે. તે મુજબ એનડીએને 29થી 43 બેઠકોનું નુકસાન થઈ શકે છે.

4/5
સર્વે મુજબ NDAને રાજસ્થાનમાં 20 થી 22 સીટો, મધ્યપ્રદેશમાં 24 થી 26 સીટો, બિહારમાં 22 થી 24 સીટો, પશ્ચિમ બંગાળમાં 16 થી 18 સીટો અને ઝારખંડમાં 10 થી 12 સીટો મળવાનો અંદાજ છે.

5/5
સર્વે મુજબ, INDIAને રાજસ્થાનમાં 2 થી 3 બેઠકો, મધ્ય પ્રદેશમાં 3 થી 5 બેઠકો, મહારાષ્ટ્રમાં 15 થી 19 બેઠકો, બિહારમાં 16 થી 18 બેઠકો, પશ્ચિમ બંગાળમાં NDAને 23 થી 27 બેઠકો અને ઝારખંડમાં 2 થી 4 બેઠકો મળવાનો અંદાજ છે.

ચૂંટણી ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો

ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'

ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો

સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી

Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી

Embed widget