શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
નવા સ્વેગમાં ઘરેથી બહાર નીકળી કરીના કપૂર, લૂક જોઇને ફેન્સ રહી ગયા દંગ, જુઓ રેડ સ્ટાઇલની તસવીરો..........
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/01/ae9c5d83fd5d93eec1ed234f89e1c806_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Kareena_Kapoor
1/6
![Kareena Kapoor Khan Photos: બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)ને તાજેતરમાં જ તેના ઘરની બહાર નીકળતી વખતે પૈપરાજીએ સ્પૉટ કરી હતી. આ દરમિયાન કરીના કપૂર ખાનની કેટલીક રિફ્રેશિંગ તસવીરો અહીં અમે લઇને આવ્યા છીએ. જુઓ આગળની સ્લાઇડ્સમાં..........](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/01/42fc15e3f0f06498a23a7208f3c35b60f98ca.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Kareena Kapoor Khan Photos: બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)ને તાજેતરમાં જ તેના ઘરની બહાર નીકળતી વખતે પૈપરાજીએ સ્પૉટ કરી હતી. આ દરમિયાન કરીના કપૂર ખાનની કેટલીક રિફ્રેશિંગ તસવીરો અહીં અમે લઇને આવ્યા છીએ. જુઓ આગળની સ્લાઇડ્સમાં..........
2/6
![આ દરમિયાન કરીના કપૂર ખાનનો લૂક એકદમ ખાસ હતો, લાલ રંગના જમ્પસૂટ અને સફેદ સ્નીકર્સ પહેરીને કરીના કપૂર જબરદસ્ત સ્વેગમાં દેખાઇ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/01/bd32c4086d0445bf6128932e024ee324dea6d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ દરમિયાન કરીના કપૂર ખાનનો લૂક એકદમ ખાસ હતો, લાલ રંગના જમ્પસૂટ અને સફેદ સ્નીકર્સ પહેરીને કરીના કપૂર જબરદસ્ત સ્વેગમાં દેખાઇ હતી.
3/6
![કરીના કપૂરનો આ લૂક જોઇને ડિસેમ્બરના મહિનામાં દરેકને સેન્ટાની યાદ આવી રહી છે. કરીના કપૂરના આ તસવીરો સોશ્યલ મીડિયા પર જોયા બાદ ફેન્સ તેને ટીઝ કરતા કરી રહ્યાં છે કે કરીનાને જોઇને લાગી રહ્યું છે કે જેમે કે સેન્ટા આ વર્ષે ક્રિસમસથી પહેલા આવી ગયો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/01/2df09cd1ed900a140e1798ff70effff05744d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કરીના કપૂરનો આ લૂક જોઇને ડિસેમ્બરના મહિનામાં દરેકને સેન્ટાની યાદ આવી રહી છે. કરીના કપૂરના આ તસવીરો સોશ્યલ મીડિયા પર જોયા બાદ ફેન્સ તેને ટીઝ કરતા કરી રહ્યાં છે કે કરીનાને જોઇને લાગી રહ્યું છે કે જેમે કે સેન્ટા આ વર્ષે ક્રિસમસથી પહેલા આવી ગયો છે.
4/6
![આ દરમિયાન કરીના કપૂરના હાથમાં કૉફી મગ હતો અને સાથે જ બ્લેક સનગ્લાસીસ તેના આ સ્વેગને અનેકગણો વધારી દેતો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/01/e0c4d3c6be92c1462a8023b128e6cb326db9c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ દરમિયાન કરીના કપૂરના હાથમાં કૉફી મગ હતો અને સાથે જ બ્લેક સનગ્લાસીસ તેના આ સ્વેગને અનેકગણો વધારી દેતો હતો.
5/6
![ઉલ્લેખનીય છે કે કરીના કપૂર ફેશન આઇકૉન છે અને તેના દરેક લૂકની ખુબ ચર્ચા થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/01/d918040a7eef7268c1bda6fce1e9a6a215cfe.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે કરીના કપૂર ફેશન આઇકૉન છે અને તેના દરેક લૂકની ખુબ ચર્ચા થાય છે.
6/6
![કરીના કપૂર આજકાલ પોતાના બાળકો પર ફોકસ કરી રહી છે, સાથે જ તે કેટલાક કૉમર્શિયલ શૂટ્સમાં પણ બિઝી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/01/2fce427b7e7903e70a197718b9e2db7b414ba.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કરીના કપૂર આજકાલ પોતાના બાળકો પર ફોકસ કરી રહી છે, સાથે જ તે કેટલાક કૉમર્શિયલ શૂટ્સમાં પણ બિઝી છે.
Published at : 01 Dec 2021 11:51 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)