મુંબઇઃ બૉલીવુડમાં કામ કરનારી નોરા ફતેહી મૂળ રીતે કેનેડિયન છે, અને હાલ બૉલીવુડમાં તેને એક હૉટ હીરોઇને તરીકે આગવી ઓળખ ઉભી કરી છે. સામાન્ય રીતે એક સફેદ લેંઘામાં નોરા ફતેહી ખુબ અલગ અલગ લાગી રહી હતી. ઇન્ડો-વેસ્ટર્ન આઉટફિટમાં એ-લાઇન લેંઘાની સાથે એમ્બેલિશ્ડ વ્હાઇટ ક્રૉપ ટૉપ હતો. નોરાએ આની સાથે ભારે એક્સસરીઝને છોડીને સિમ્પલ ડાયમન્ડ સ્ટડ પહેરેલો છે.
2/5
આ કફ્તાનમાં નોરા ફતેહી માથાથી પગ સુધી કાતિલ લાગી રહી છે. પીચ શેડ કાફ્તાન ડ્રેસમાં ફ્રન્ટ સ્લિટ આને અને શાનદાર બનાવી રહ્યું હતુ. ફ્લૉર-સ્વીપિંગ આઉટફિટની સાથે નોરાએ સિમ્પલ સ્ટેટમેન્ટ ઇયરરિંગ્સ અને એમ્બેલિશ્ડ ગૉલ્ડ પમ્પને પેયર કરીને વાહવાહી મેળવી હતી.
3/5
જો તમે પરફેક્ટ બ્રાઇડસમેડ આઉટફિટની શોધમાં છે, તો નોરા ફતેહીનો આ લેંઘો પરફેક્ટ છે. આ ડિઝાઇનર લેંઘામાં નોરા ફતેહી કોઇ રાજકુમારી જેવી લાગી રહી છે. હેવી મિરર વર્ક વાળા આ લેંઘાને નોરા ફતેહીએ હાઇ નેક બ્લાઉઝની સાથે પેયર કર્યો હતો. ડાયમન્ડ, ઇયરરિંગ, હેવી ચોકર નેકલેસ અને ડાયમ્ડ રિંગ્સની સાથે નોરા ફતેહીએ લૂકને પુરો કર્યો છે.
4/5
નોરા ફતેહીએ એક ઇવેન્ટ માટે સ્ટેટમેન્ટ સાડીને પસંદ કરી. આ ઓર્ગના રૉયલ બ્લૂ સિલ્ક સાડીની બોર્ડર પર ગોટા વર્કની સાથે ફ્લૉરલ પ્રિન્ટનુ કામ હતુ, જેને નોરાએ બેલ્ટની સાથે સ્ટાઇલ કર્યુ હતુ. ચંકી નેકપીસ, ચૂડિયા અને રિંગ્સની સાથે એક્ટ્રેસે આ લૂકને પુરો કર્યો હતો.
5/5
નોરા ફતેહીએ અબૂ જાની સંદીપ ખોસલાના લેમન ગ્રીન સલવાર સૂટનો પસંદ કર્યો. ફૂલ-સ્લીવ કુર્તેમાં ફ્રન્ટ સ્લિટ હતો, જેને એક્ટ્રેસે પલાજોની સાથે પેયર કર્યો હતો. નોરા આ સ્ટાઇલિશ સૂટને ઝૂમકા અને સિલ્વર સેન્ડલની સાથે પહેરેલો હતો.