શોધખોળ કરો

Ambani Gift: અનંત અંબાણીએ વહેંચી દીધી બે-બે કરોડની ઘડિયાળ, શાહરૂખ-રણવીર સહિત તમામ દોસ્તોને મળી આ મોંઘીદાટ ગિફ્ટ

અનંતે શાહરૂખ ખાન, સલમાન અને રણવીરસિંહ સહિત 25 મિત્રોને રિટર્ન ગિફ્ટમાં 18 કેરેટ સોનાની ઘડિયાળ આપી છે

એબીપી લાઇવ

1/7
Anant Ambani Wedding Gift: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં અંબાણી પરિવારે પાણીની જેમ પૈસા ખર્ચ્યા છે. હવે અનંતે તેના મિત્રોને કિંમતી રિટર્ન ગિફ્ટ પણ આપી છે. એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ હવે રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા છે. બંનેએ 12મી જુલાઈના રોજ મુંબઈમાં ધૂમધામથી લગ્ન કર્યા હતા. આ લગ્નને ભવ્ય બનાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. હવે અનંતે તેના મિત્રોને આપેલી રિટર્ન ગિફ્ટની તસવીરો પણ સામે આવી છે.  તમને જાણીને નવાઈ લાગશે કે અનંત અંબાણીએ તેમના ખાસ મિત્રોને માત્ર 2 લાખ રૂપિયા નહીં પરંતુ 2 કરોડ રૂપિયાની કિંમતી ભેટ આપી હતી.

2/7
અનંતે શાહરૂખ ખાન, સલમાન અને રણવીરસિંહ સહિત 25 મિત્રોને રિટર્ન ગિફ્ટમાં 18 કેરેટ સોનાની ઘડિયાળ આપી છે. જે લગભગ 2 કરોડ રૂપિયા છે.

3/7
અનંત અને રાધિકાના લગ્નની ઘણી તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં એકમાં વરરાજાના મિત્રો પણ તેમની ઘડિયાળો ફ્લૉન્ટ કરતા જોવા મળ્યા હતા.

4/7
એક ફોટોમાં રણવીરસિંહ પણ શેરવાનીમાં પોતાની નવી ઘડિયાળ ફ્લૉન્ટ કરતો જોવા મળી રહ્યો છે.

5/7
તમને જણાવી દઈએ કે અનંત અને રાધિકાના લગ્ન 12 જુલાઈના રોજ થયા હતા. 13મી જુલાઈના રોજ બંનેના શુભ આશીર્વાદ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પીએમ નરેન્દ્ર મોદી સહિત અનેક મોટી હસ્તીઓએ હાજરી આપી હતી.

6/7
આ સમારોહમાં રવિ કિશન, ચિરાગ પાસવાન અને અન્ય ઘણા રાજકીય દિગ્ગજો હાજર રહ્યા હતા.

7/7
આ સમારોહમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, રણવીરસિંહ, જ્હાન્વી કપૂર, અર્જૂન કપૂર, માધુરી દીક્ષિત, રણબીર કપૂર, સંજય દત્ત સહિત બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સે ભાગ લીધો હતો.

મનોરંજન ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા

Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ

Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા

અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા,  કાંજીવરમ સાડીમાં  રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજના લોભમાં ન આવશો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં સ્ટીલના કીડા, રાજકોટમાં દાદીના રોલા
Hun To Bolish : હું તો બોલીશ : સિંહને ન પજવવા
Ambaji Temple Donation Theft: અયોધ્યાની જેમ અંબાજી મંદિરમાં દાનચોરી, ભંડારામાં ચોરીની CCTV સામે આવ્યા
Mahesh Kaka Video: સુરતના યશપ્લાઝાના વેપારીનો વધુ એક વીડિયો, મહેશ ગઢીયાએ ફરી ડે.સીએમને કર્યા સવાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા

13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ

માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં

અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ

Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ

હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી

સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ

Embed widget