શોધખોળ કરો
Ananya Panday : DDLJ સ્ટાઇલમાં અનન્યા પાંડેએ વિજય દેવરકોન્ડા સાથે કરાવ્યું ફોટોશૂટ, જુઓ Photos
Ananya Panday photos : બોલિવૂડ એક્ટ્રેસ અને લાઇગર સ્ટાર અનન્યા પાંડેએ હાલમાં જ પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરીને હંગામો મચાવ્યો છે.
Ananya Panday photos
1/6

હિન્દી સિનેમાના સિલેક્ટેડ સ્ટાર કિડ્સમાંથી એક અનન્યા પાંડે આ દિવસોમાં સફળતાના શિખર તરફ આગળ વધી રહી છે.
2/6

તાજેતરમાં અનન્યા પાંડેની કેટલીક શાનદાર તસવીરો સામે આવી છે, જેમાં તે દેશી કુડી અવતારથીમહેફિલને લૂંટી રહી છે.
Published at : 12 Aug 2022 10:41 PM (IST)
આગળ જુઓ





















