શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
'અનુપમા'ની આ એક્ટ્રેસે બર્થડેનું એવું રીતે કર્યું સેલિબ્રેશન કે જાણીને તમે પણ થઈ જશો ખુશ, જુઓ તસવીરો
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/29/1722caa2768fd27238e255de26127d3e_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
6
1/5
![અનુપમાની આ ટીવી એક્ટ્રેસ અનધા ભોસલેએ તેનો 21મો જન્મ દિવસ ખૂબ જ ખાસ રીતે ઉજવ્યો હતો. તેણે પોતાનો જન્મ દિવસ ગરીબ બાળકો સાથે ઉજવ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/29/18e2999891374a475d0687ca9f989d833ab30.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનુપમાની આ ટીવી એક્ટ્રેસ અનધા ભોસલેએ તેનો 21મો જન્મ દિવસ ખૂબ જ ખાસ રીતે ઉજવ્યો હતો. તેણે પોતાનો જન્મ દિવસ ગરીબ બાળકો સાથે ઉજવ્યો હતો.
2/5
![અનુપમાની નંદીનેએ 27મી જાન્યુઆરીએ ગરીબ બાળકોને ફૂડ પેકેટ આપીને પોતાનો જન્મ દિવસ ઉજવ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/29/d0096ec6c83575373e3a21d129ff8fef4a5c0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનુપમાની નંદીનેએ 27મી જાન્યુઆરીએ ગરીબ બાળકોને ફૂડ પેકેટ આપીને પોતાનો જન્મ દિવસ ઉજવ્યો હતો.
3/5
![અનધા ભોસલેએ તેના જન્મ દિવસની ઉજવણીની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/29/156005c5baf40ff51a327f1c34f2975b7a889.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનધા ભોસલેએ તેના જન્મ દિવસની ઉજવણીની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
4/5
![તેણે આ સાથે ટેગ લખ્યું છે કે, કેટલીકવાર નાની વસ્તુઓ તમારા ♥️ માં સૌથી વધુ જગ્યા લે છે. તમારા જન્મદિવસની ઉજવણી કરવાની શ્રેષ્ઠ રીત ✨.શ્રેષ્ઠ જન્મદિવસોમાંથી એક](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/29/f3ccdd27d2000e3f9255a7e3e2c4880076a9a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેણે આ સાથે ટેગ લખ્યું છે કે, કેટલીકવાર નાની વસ્તુઓ તમારા ♥️ માં સૌથી વધુ જગ્યા લે છે. તમારા જન્મદિવસની ઉજવણી કરવાની શ્રેષ્ઠ રીત ✨.શ્રેષ્ઠ જન્મદિવસોમાંથી એક
5/5
![અનધા ભોસલે ટીવી સિરિયલ 'દાદી અમ્મા દાદી અમ્મા માન જાઓ ના'થી ફેમસ થઈ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/29/799bad5a3b514f096e69bbc4a7896cd9abdf3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનધા ભોસલે ટીવી સિરિયલ 'દાદી અમ્મા દાદી અમ્મા માન જાઓ ના'થી ફેમસ થઈ હતી.
Published at : 29 Jan 2022 12:27 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion