સોમના લગ્ન 23 વર્ષે થયા હતા અને ડિવોર્સ થયા ત્યારે તે 32 વર્ષની હતી. લગ્ન તૂટી જવાના કારણે તે ડિપ્રેશનની શિકાર બની હતી. આ કારણે જ તેમનું વજન પણ વધી ગયું હતું. જો કે હાલ તે બીજાને હસાવવાનું કામ કરી રહી છે તો ખૂબ ખુશ છે અને અન્યને પણ તેમના કામથી ખુશી આપે છે.
2/6
સોમાએ પરિવાર વિરૂદ્ધ લવમેરેજ કર્યાં હતા પરંતુ લગ્નના થોડા સમય બાદ બંનેના મતભેદ મનભેદમાં પરિવર્તિત થઇ ગયા અને આખરે બંનેના અલગ થઇ ગયા.
3/6
જો કે જિંદગીમાં ક્યારેક એવો સમય આવે છે. જેમાં વ્યક્તિ અંદરથી તૂટી જાય છે. સોમારાઠોડના જીવનમાં પણ આવો જ એક સમય આવ્યો હતો.
4/6
જી હાં, આ વાતને સાબિત કરે છે આ તસવીર, આ તસવીર જોઇને કોઇ ન માને કે આ ‘ભાભી જી ઘર પે હૈ’ના શોના અમ્માજી છે. વર્ષો પહેલા સોમા રાઠોડ આવી જ સુંદર દેખાતી હતી.
5/6
‘ભાભી જી ઘર પે હૈ’ના શોમાં વિભૂતિ નારાયણ મિશ્રા તેમને મુટલ્લી કહીને ચીઢવે છે. તેમના વજનને લઇને પણ શોમાં ખૂબ જ મજાક ઉડાવાય છે. જો કે પહેલાથી તેમનું લૂક આવું ન હતુ.
6/6
‘ભાભી જી ઘર પે હૈ’ના શોમાં અમ્માજી બહુ થોડા સમય માટે સ્ક્રિન પર આવે છે પરંતુ છવાઇ જાય છે. જો કે તેમની મેદસ્વી બોડીને લઇને પણ વ્યંગ થતા રહે છે. શું આપ જાણો છો કે, આજે મેદસ્વી દેખાતી સોમા રાઠોડ એક સમયે ખૂબ ગ્લેમરસ દેખાતી હતી.