શોધખોળ કરો
Advertisement
Hun To Bolish : હું તો બોલીશ : ખીલે બાંધો ને ઢોર
નૂતન વર્ષનો પ્રારંભ થઈ ચૂક્યો છે, વિક્રમ સંવંત 2081નું વર્ષ શરૂ થઈ ચૂક્યું છે... પણ સ્થિતિ સુધરી નથી, સ્થિતિ ફરી હતી એ ને એ જ થઈ ગઈ. રખડતા ઢોરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. નિર્દોષ લોકોનો રખડતા ઢોર ભોગ લઈ રહ્યા છે અને પ્રશાસન માત્ર બસ કામગીરી થઈ રહ્યાના દાવા કરી રહ્યું છે. પ્રશાસન એટલી હદે નિંભર થઈ ગયું છે કે દર વખતે ફટકાર લગાવ્યા બાદ જ કામગીરી થઈ રહી છે... થોડા સમય પહેલા હાઈકોર્ટની ફટકાર બાદ રસ્તે રઝળતા ઢોરના આતંકને નાથવા પ્રશાસનની અસરકારક કામગીરી રહી. પરંતું થોડા દિવસ બાદ ફરી સ્થિતિ એની એ જ થઈ જાય છે.. છેલ્લા છ દિવસમાં ઢોરના આતંકની છ ઘટના બની. છ પૈકી ચાર ઘટના તો દેવભૂમિ દ્વારકા જિલ્લાની છે. છ દિવસમાં છ ઘટનામાં એક નિર્દોષ જિંદગીનો ભોગ લેવાયો..
Tags :
'Hun To Bolish'Hun Toh Bolish
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે ગાદીનો વિવાદ?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
ટેકનોલોજી
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement