શોધખોળ કરો
Monalisa Latest Photos: લેટેસ્ટ તસવીરોમાં મોનાલિસાએ બતાવ્યો જલવો, કાતિલ લૂક્સ પર ફેન્સ ફિદા......
એક્ટ્રેસ મોનાલિસા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે,

ફાઇલ તસવીર
1/10

Monalisa Photos: ભોજપુરી જગતથી લઇને નાના પડદા સુધી પોતાની હસીન અદાઓથી લાખો દિલો પર રાજ કરનારી એક્ટ્રેસ મોનાલિસા આજે કોઇના પરિચયની મોહતાજ નથી.
2/10

Monalisa: એક્ટ્રેસ મોનાલિસા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, તે દરરોજ સોશ્યલ મીડિયા પર પોતાના ગ્લેમર અવતારથી જલવો બતાવતી રહે છે.
3/10

તાજેતરમાં જ મોનાલિસાએ પોતાના લેટેસ્ટ તસવીરોથી ઇન્ટરનેટનો પારો ચઢાવી દીધો છે. જેમાં તે લાલ અને સફેદ કલરનું વનપીસ પહેરીને દેખાઇ રહી છે.
4/10

વનપીસ ડ્રેસમાં ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા હર્યાભર્યા ઝાડની સાથે ખુબ સુંદર દેખાઇ રહી છે. તેને આ તસવીરોને કોઇ બગીચામાં શૂટ કરાવી છે, હર્યાભર્યા ઝાડ મોનાલિસાના લૂકને ચાર ચાંદ લગાવી રહ્યાં છે.
5/10

મોનાલિસા આ તસવીરોને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરતાં લખ્યું છે કે પ્રેમ બનો, પ્રકાશ બનો.
6/10

ઉલ્લેખનીય છે કે, મોનાલિસા આજકાલ નાના પડદા પર પોતાના જલવો બિખેરી રહી છે. ખબર છે કે તે બહુ જલદી ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં વાપસી કરવાની છે.
7/10

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાએ વન પીસ ડ્રેસમાં લોકોનું દિલ લૂંટી લીધુ છે. લોકો તેના આ લૂકને ખુબ પસંદ કરી રહ્યાં છે.
8/10

મોનાલિસા હંમેશા મીડિયાની ચર્ચામાં રહે છે. મોનાલિસાનો આ લૂક ખુબ વાયરલ થઇ રહ્યો છે.
9/10

તેના ફેન્સ આ તસવીરો પર જબરદસ્ત રિએક્શન આપી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, મોનાલિસા ભોજપુરી ઇન્ડસ્ટ્રી બાદ નાના પડદા પર પોતાની ખાસ ઓળખ બનાવી ચૂકી છે.
10/10

સોશ્યલ મીડિયા પર મોનાલિસાએ 9 તસવીરો શેર કરી છે, તે દરેક તસવીરોમાં એકથી એક ચઢિયાતા કિલર પૉઝ આપી રહી છે. તસવીરો પર ફેન્સ ખુબ પ્રેમ વરસાવી રહ્યાં છે.
Published at : 24 Mar 2023 12:40 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
અમદાવાદ
દુનિયા
વડોદરા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
