શોધખોળ કરો
માલદીવમાંથી સારાએ શેર કરી બ્લૂ પ્રિન્ટેડ બિકીની વાળી શાનદાર તસવીરો, જુઓ એક્ટ્રેસનો લૂક........

2021 સારા માટે ટ્રાવેલિંગનુ વર્ષ રહ્યુ
1/7

મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી સારા અલી ખાન એકવાર ફરીથી ફેવરેટ ડેસ્ટિનેશન માલદીવ પહોંચી ચૂકી છે. સારાએ માલદીવની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી છે. જેમાં બિકીનીમાં તેને ગ્લેમરસ લૂક જોવા મળી રહ્યો છે.
2/7

બ્લૂ પ્રિન્ટેડ બિકીની અને વાદળી સનગ્લાસમાં સારાએ સમુદ્રમાં ઉભા રહીને કાતિલ પૉઝ આપ્યા. બિકીનીમાં તેને પોતાનું સ્ટનિંગ ફિગર બતાવ્યુ. ખાસ કરીને તેના એબ્સ પર ફેન્સનુ ધ્યાન અટકી ગયુ.
3/7

સારાની આ તસવીરો સામે આવતા જ વાયરલ થવામાં વાર નથી લાગતી. તેના આ અંદાજને જોઇને ફેન્સ તેના પર મરી પડે છે.
4/7

ઉલ્લેખનીય છે કે, સારા માલદીવ ટ્રિપ પર પોતાના દોસ્તોની સાથે ગઇ છે. પોતાના દોસ્તોની સાથે એન્જૉય કરતા સારાએ આ તસવીરો શેર કરી છે.
5/7

2021 સારા માટે ટ્રાવેલિંગનુ વર્ષ રહ્યુ. તે વર્ષે ચોથી વાર માલદીવ પહોંચી છે. આ ઉપરાંત તે લેહ-લદ્દાખ, રાજસ્થાન, કાશ્મીરમાં પણ વેકેશન મનાવી ચૂકી છે. આ તમામ ટ્રિપ્સની તસવીરો સારાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ શેર કરી હતી.
6/7

વર્કફ્રન્ટની વાત કરીએ તો સારાએ અક્ષય કુમાર અને ધનુષની સાથે ફિલ્મ અતરંગી રેનુ શૂટિંગ પુરુ કરી લીધુ છે. તેની છેલ્લી ફિલ્મ વરુણ ધવનની સાથે ફિલ્મ કુલી નંબર વન હતી જે ફ્લૉપ સાબિત થઇ હતી.
7/7

2021 સારા માટે ટ્રાવેલિંગનુ વર્ષ રહ્યુ
Published at : 15 Nov 2021 04:17 PM (IST)
આગળ જુઓ
Advertisement