શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ira-Nupur Wedding: ગોલ્ડન ડિઝાઇનર આઉટફિટમાં ખૂબ સુંદર લાગી આયરા ખાન, નૂપુરે પહેરી શેરવાની
આમિર ખાનની દીકરી આયરા ખાને લગ્ન કરી લીધા છે. તેણે 3 જાન્યુઆરીએ તેના બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે કોર્ટ મેરેજ કર્યા હતા.
![આમિર ખાનની દીકરી આયરા ખાને લગ્ન કરી લીધા છે. તેણે 3 જાન્યુઆરીએ તેના બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે કોર્ટ મેરેજ કર્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/04/8e21b76fcd5c211e4e1404ecb479acd4170434951746974_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આમિરની દીકરીના લગ્ન થયા હતા
1/9
![Ira Khan Wedding: આમિર ખાનની દીકરી આયરા ખાને લગ્ન કરી લીધા છે. તેણે 3 જાન્યુઆરીએ તેના બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે કોર્ટ મેરેજ કર્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/04/3fb5ed13afe8714a7e5d13ee506003dd52df2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Ira Khan Wedding: આમિર ખાનની દીકરી આયરા ખાને લગ્ન કરી લીધા છે. તેણે 3 જાન્યુઆરીએ તેના બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે કોર્ટ મેરેજ કર્યા હતા.
2/9
![કોર્ટ મેરેજ બાદ નૂપુર અને આયરાએ બહાર આવીને મીડિયાને પોઝ આપ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/04/941fd982ad28f62877f6bbeb715f28b48deb6.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
કોર્ટ મેરેજ બાદ નૂપુર અને આયરાએ બહાર આવીને મીડિયાને પોઝ આપ્યા હતા.
3/9
![આયરા અને નુપુરની તસવીરો વાયરલ થઈ રહી છે. નૂપુરે બ્લૂ કલરની શેરવાની પહેરી હતી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/04/0c781f7af2ddb369bef67aacd8dcc49194825.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
આયરા અને નુપુરની તસવીરો વાયરલ થઈ રહી છે. નૂપુરે બ્લૂ કલરની શેરવાની પહેરી હતી
4/9
![આયરાના લુક વિશે વાત કરીએ તો તેણે બ્લૂ બ્લાઉઝ સાથે ગોલ્ડન સલવાર પહેર્યો હતો અને તેને બે દુપટ્ટા પેર કર્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/04/0b15212e83440a4da9a6e9fd44bbb6caeae48.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
આયરાના લુક વિશે વાત કરીએ તો તેણે બ્લૂ બ્લાઉઝ સાથે ગોલ્ડન સલવાર પહેર્યો હતો અને તેને બે દુપટ્ટા પેર કર્યા હતા.
5/9
![કોર્ટ મેરેજ બાદ આયરા અને નુપુરે પરિવાર સાથે પોઝ આપ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/04/0e17a85d8c051e0441a98fc0244c3858ba060.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
કોર્ટ મેરેજ બાદ આયરા અને નુપુરે પરિવાર સાથે પોઝ આપ્યો હતો.
6/9
![ફોટોમાં આમિર ખાન, કિરણ રાવ, રીના દત્તા, આઝાદ અને જુનૈદ જોવા મળ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/04/f1937f3b8d2ebe823edb8f2010b6415cb0442.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટોમાં આમિર ખાન, કિરણ રાવ, રીના દત્તા, આઝાદ અને જુનૈદ જોવા મળ્યા હતા.
7/9
![આયરાએ તેના બંને ભાઈઓ સાથેના ફોટા શેર કર્યા છે. જુનૈદે ગ્રે કલરનો સૂટ પહેર્યો હતો. જ્યારે આઝાદે વાદળી રંગનો ફોર્મલ સૂટ પહેર્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/04/7a4624ca488e3d04dacf32dfd25c9d5f7f779.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
આયરાએ તેના બંને ભાઈઓ સાથેના ફોટા શેર કર્યા છે. જુનૈદે ગ્રે કલરનો સૂટ પહેર્યો હતો. જ્યારે આઝાદે વાદળી રંગનો ફોર્મલ સૂટ પહેર્યો હતો.
8/9
![આયરા અને નુપુરના કોર્ટ મેરેજ થયા છે. હવે આ કપલ પરિવાર સાથે ઉદયપુર જવા રવાના થશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/04/c40a6db591ca73de6f0f31aece291d87f897a.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
આયરા અને નુપુરના કોર્ટ મેરેજ થયા છે. હવે આ કપલ પરિવાર સાથે ઉદયપુર જવા રવાના થશે.
9/9
![આયરાના પરિવાર સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/04/4efdd2f969559e8b1c92e99f32ded48eb2ed4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આયરાના પરિવાર સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
Published at : 04 Jan 2024 11:55 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)