શોધખોળ કરો
chitrangda singh: સ્ટાઈલિશ લૂકમાં પોઝ આપતી જોવા મળી ચિત્રાંગદા સિંહ, જુઓ તસવીરો
chitrangda singh: સ્ટાઈલિશ લૂકમાં પોઝ આપતી જોવા મળી ચિત્રાંગદા સિંહ, જુઓ તસવીરો
![chitrangda singh: સ્ટાઈલિશ લૂકમાં પોઝ આપતી જોવા મળી ચિત્રાંગદા સિંહ, જુઓ તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/26/32fb17d9aa1fc4914805e8d014971058173264198637078_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચિત્રાંગદા સિંહ
1/6
![બોલિવૂડ અભિનેત્રી ચિત્રાંગદા સિંહે તાજેતરમાં તેના નવા ફોટોશૂટ દરમિયાન સ્ટાઈલિશ અંદાજથી ચાહકોને દિવાના બનાવ્યા છે. યલ્લો કલરના ડ્રેસમાં અભિનેત્રી કેમેરાની સામે શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/26/fe29df6e0a5d4ab1eb92b50c0f2860fa9f32d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલિવૂડ અભિનેત્રી ચિત્રાંગદા સિંહે તાજેતરમાં તેના નવા ફોટોશૂટ દરમિયાન સ્ટાઈલિશ અંદાજથી ચાહકોને દિવાના બનાવ્યા છે. યલ્લો કલરના ડ્રેસમાં અભિનેત્રી કેમેરાની સામે શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
2/6
![અભિનેત્રી ચિત્રાંગદાનો આ બોલ્ડ લૂક ચાહકોને પણ પસંદ આવી રહ્યો છે. તેની સુંદરતાના ફેન્સ દિવાના બની ગયા છે. આ લૂક તે ગ્લેમરસ લાગી રહી છે. ડિઝાઇનર દ્વારા ખાસ તૈયાર કરવામાં આવેલા આ પીસમાં ટ્રેન્ડિંગ કટ અને ક્લાસિક એલિમેન્ટ્સનું પરફેક્ટ કોમ્બિનેશન જોવા મળ્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/26/b45e9617ebd474c394cd7db5ebf59b847fdba.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રી ચિત્રાંગદાનો આ બોલ્ડ લૂક ચાહકોને પણ પસંદ આવી રહ્યો છે. તેની સુંદરતાના ફેન્સ દિવાના બની ગયા છે. આ લૂક તે ગ્લેમરસ લાગી રહી છે. ડિઝાઇનર દ્વારા ખાસ તૈયાર કરવામાં આવેલા આ પીસમાં ટ્રેન્ડિંગ કટ અને ક્લાસિક એલિમેન્ટ્સનું પરફેક્ટ કોમ્બિનેશન જોવા મળ્યું હતું.
3/6
![તેની સ્ટાઇલમાં સોફ્ટ કર્લ્સ અને જ્વેલરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે તેના સ્ટાઈલિશ લૂકને વધુ આકર્ષક બનાવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/26/9404dfdab7d829a711c7b61fe86fc4c3e3f51.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેની સ્ટાઇલમાં સોફ્ટ કર્લ્સ અને જ્વેલરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે તેના સ્ટાઈલિશ લૂકને વધુ આકર્ષક બનાવે છે.
4/6
![આ યલ્લો આઉટફિટ અભિનેત્રી કેમેરાની સામે ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/26/51d9261b75274abcf83e9b8c025f883aeea45.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ યલ્લો આઉટફિટ અભિનેત્રી કેમેરાની સામે ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી રહી છે.
5/6
![ચિત્રાંગદાએ તેના સોશિયલ મીડિયા પર આ લૂક સાથેની તસવીરો શેર કરી હતી, જે ઝડપથી ચાહકોમાં વાયરલ થઈ ગઈ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/26/5253d486a27f62adc04623cf8cb0f296d433c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચિત્રાંગદાએ તેના સોશિયલ મીડિયા પર આ લૂક સાથેની તસવીરો શેર કરી હતી, જે ઝડપથી ચાહકોમાં વાયરલ થઈ ગઈ હતી.
6/6
![ચાહકોએ તેના આ લૂકના વખાણ કરી રહ્યા છે. ચિત્રાંગદા સિંહ બોલીવૂડની જાણીતી અભિનેત્રીએ છે. ચિત્રાંગદાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/26/34b2e661bddb95b6c6a0621091282860b9e30.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચાહકોએ તેના આ લૂકના વખાણ કરી રહ્યા છે. ચિત્રાંગદા સિંહ બોલીવૂડની જાણીતી અભિનેત્રીએ છે. ચિત્રાંગદાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.
Published at : 26 Nov 2024 10:58 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)