શોધખોળ કરો
Bhumi Pednekar: એક્ટ્રેસ ભૂમિ પેડનેકરે સાડી લૂકમાં આપ્યા કાતિલ પોઝ, જુઓ બોલ્ડ અંદાજ
Bhumi Pednekar: એક્ટ્રેસ ભૂમિ પેડનેકરે સાડી લૂકમાં આપ્યા કાતિલ પોઝ, જુઓ બોલ્ડ અંદાજ

ભૂમિ પેડનેકર
1/8

બોલીવૂડ અભિનેત્રી ભૂમિ પેડનેકર રેટ્રો લૂકમાં જોવા મળી છે. નવા લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે. ભૂમિએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શાનદાર સાડી લૂકની તસવીરો પોસ્ટ કરી છે.
2/8

ભૂમિ પેડનેકરની આ શાનદાર તસવીરોને ફેન્સ પસંદ કરી રહ્યા છે. એક્ટ્રેસ અલગ અંદાજમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
3/8

ભૂમિ પેડનેકર પોતાની એક્ટિંગની સાથે સ્ટાઈલ દ્વારા પણ ચાહકોને દિવાના બનાવે છે.
4/8

ભૂમિ પેડનેકર તેના ગ્લેમરસ અંદાજને લઈ સતત ચર્ચામાં રહે છે.
5/8

ચાહકો સાથે શાનદાર તસવીરો શેર કરી ભૂમિ ચર્ચામાં રહે છે.
6/8

ભૂમિએ બોલીવૂડની અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. તેના અભિનયથી ચાહકોને દિવાના બનાવે છે.
7/8

ભૂમિ પેડનેકર સિમ્પલ સાડી લૂક અને ચશ્મામાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
8/8

(તમામ તસવીરો ભૂમિ ઈન્સ્ટાગ્રામ )
Published at : 24 Dec 2023 06:00 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
આઈપીએલ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
