શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
એક્ટ્રેસ ચાહત ખન્નાનો બિકિનીમાં ગ્લેમરસ અંદાજ જોઈ દંગ રહી જશો, જુઓ તસવીરો
તસવીર ચાહત ખન્ના ઈન્સ્ટાગ્રામ
1/6
![ફેમસ ટીવી એક્ટ્રેસ ચાહત ખન્ના તેની ગ્લેમરસ સ્ટાઇલ અને સુંદરતા માટે હંમેશા ચર્ચામાં રહે છે. ચાહત રીલની સાથે સાથે તેની રિયલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ફેમસ ટીવી એક્ટ્રેસ ચાહત ખન્ના તેની ગ્લેમરસ સ્ટાઇલ અને સુંદરતા માટે હંમેશા ચર્ચામાં રહે છે. ચાહત રીલની સાથે સાથે તેની રિયલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે.
2/6
![ચાહત ખન્ના આ દિવસોમાં માલદીવમાં સમર વેકેશન એન્જોય કરી રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ચાહત ખન્ના આ દિવસોમાં માલદીવમાં સમર વેકેશન એન્જોય કરી રહી છે.
3/6
![ચાહત વેકેશનમાં દરરોજ નવી-નવી તસવીરો શેર કરી રહી છે, જેમાં તેનો ખૂબ જ ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ચાહત વેકેશનમાં દરરોજ નવી-નવી તસવીરો શેર કરી રહી છે, જેમાં તેનો ખૂબ જ ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે.
4/6
![ચાહત ખન્નાએ ઈન્સ્ટાગ્રામ પર તેની ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે, જેમાં તે બિકીનીમાં જોવા મળી રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ચાહત ખન્નાએ ઈન્સ્ટાગ્રામ પર તેની ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે, જેમાં તે બિકીનીમાં જોવા મળી રહી છે.
5/6
![ખૂબ જ ગ્લેમરસ સ્ટાઈલમાં બિકીની પહેરીને પોઝ આપતી આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ખૂબ જ ગ્લેમરસ સ્ટાઈલમાં બિકીની પહેરીને પોઝ આપતી આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
6/6
![એક ઈન્ટરવ્યુમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે તેનો પતિ તેને ખૂબ ટોર્ચર કરતો હતો. જણાવી દઈએ કે ચાહતનું નામ સિંગર મીકા સિંહ સાથે પણ જોડાઈ ચૂક્યું છે.(તસવીરો ચાહત ખન્ના ઈન્સ્ટાગ્રામ)](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
એક ઈન્ટરવ્યુમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે તેનો પતિ તેને ખૂબ ટોર્ચર કરતો હતો. જણાવી દઈએ કે ચાહતનું નામ સિંગર મીકા સિંહ સાથે પણ જોડાઈ ચૂક્યું છે.(તસવીરો ચાહત ખન્ના ઈન્સ્ટાગ્રામ)
Published at : 25 Apr 2022 10:40 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)