શોધખોળ કરો
Kareena Kapoor: બ્લેક આઉટફિટમાં કરીના કપૂરને આપ્યા શાનદાર પોઝ, જુઓ તસવીરો
Kareena Kapoor: બ્લેક આઉટફિટમાં કરીના કપૂરને આપ્યા શાનદાર પોઝ, જુઓ તસવીરો
કરિના કપૂર ખાન
1/6

કરીના કપૂર ખાને સોશિયલ મીડિયા પર તેની ઘણી આકર્ષક તસવીરો શેર કરી છે, જેમાં તે બ્લેક ડ્રેસમાં ગ્લેમરસ લુક આપી રહી છે. 1 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થનારી ફિલ્મ 'સિંઘમ અગેન'ની રિલીઝ પહેલા તે સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ થઈ ગઈ છે.
2/6

બ્લેક ડ્રેસમાં કરીના કપૂર ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણે આ ડ્રેસ સાથે તેના વાળનો 'સ્ટાઈલિશ બન' બનાવ્યો છે. તેણે લાઈટ મેકઅપ લુક પસંદ કર્યો. આ તસવીરોમાં તે આત્મવિશ્વાસ સાથે ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી હતી. તેણે અગાઉ તેની અદભૂત સેલ્ફી શેર કરી હતી.
3/6

કરીના કપૂર ખાન ફિલ્મ 'સિંઘમ અગેન'ની રિલીઝ માટે તૈયાર છે, જે રોહિત શેટ્ટીની સિંઘમ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ છે. તેણે પોતાની લેટેસ્ટ પોસ્ટમાં તેની ઘણી તસવીરો શેર કરી છે.
4/6

નવા બ્લેક આઉટફિટમાં કરિના કપૂર કેમેરાની સામે શાનદાર અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. કરિનાનો આ લૂક ચાહકોને પણ પસંદ આવી રહ્યો છે.
5/6

કરિના કપૂર ખાન બોલીવૂડની જાણીતી એક્ટ્રેસ છે. કરિના કપૂરની એક્ટિંગને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ફેન્સ કરિનાની ફેશન સેન્સને પણ ખૂબ જ પસંદ કરે છે.
6/6

(તમામ તસવીરો કરિના-ઈન્સ્ટાગ્રામ)
Published at : 25 Oct 2024 02:50 PM (IST)
આગળ જુઓ





















