મુંબઈઃ નિયા શર્માની ગણતરી નાના પડદાની ગ્લેમરસ અભિનેત્રીઓમાં થાય છે. નિયા શર્મા ઘણીવાર તેના અદભૂત અને કિલર લુકથી લોકોને દિવાના બનાવતી જોવા મળે છે. ફરી એકવાર આવું જ કંઈક જોવા મળ્યું છે.
2/6
બોલીવૂડ અને ટીવી એક્ટ્રેસ નિયા શર્માએ વધુ એકવાર બોલ્ડ તસવીરો શેર કરીને ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે.
3/6
નિયા શર્માએ હાલમાં જ પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નિયા બ્લેક અને વ્હાઈટ બિકિનીમાં જોવા મળી છે.
4/6
બ્લેક આઉટફિટમાં નિયા શર્માની સ્ટાઈલ ખૂબ જ કિલર છે, જેને જોઈને ફેન્સ તેના દિવાના થઈ ગયા છે.
5/6
નિયા શર્મા સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે. નિયાને બ્લેક અને વ્હાઈટ કલર પસંદ છે. નિયા બ્લેક અને વ્હાઈટ બિકિનીમાં જોવા મળે છે.
6/6
નિયા શર્માના ઇન્સ્ટાગ્રામ પર 7 મિલિયન ફોલોઅર્સ છે જે તેને ખૂબ પસંદ કરે છે. જો તમે નિયાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નજર નાખો, તો તમને ઘણી બધી સિઝલિંગ અને ગ્લેમરસ તસવીરો જોવા મળશે.