શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Nora Fatehi Photos: રેડ રફલ્ડ સાડીમાં નોરા ફતેહીએ બતાવ્યો જલવો, તસવીરોએ લગાવી આગ
Nora Fatehi Photos: નોરા ફતેહી માત્ર તેના ડાન્સથી લોકોને દિવાના બનાવે છે, પરંતુ અભિનેત્રીની ફેશન સ્ટાઈલ પણ હંમેશા ચર્ચામાં રહે છે.
![Nora Fatehi Photos: નોરા ફતેહી માત્ર તેના ડાન્સથી લોકોને દિવાના બનાવે છે, પરંતુ અભિનેત્રીની ફેશન સ્ટાઈલ પણ હંમેશા ચર્ચામાં રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/06/27478c32eba8bf454d17617f2b20684a1709742030807397_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નોરા ફતેહી
1/7
![Nora Fatehi Photos: નોરા ફતેહી માત્ર તેના ડાન્સથી લોકોને દિવાના બનાવે છે, પરંતુ અભિનેત્રીની ફેશન સ્ટાઈલ પણ હંમેશા ચર્ચામાં રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/06/7681644ff414eaaf2a199f07f38bc96044b5c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Nora Fatehi Photos: નોરા ફતેહી માત્ર તેના ડાન્સથી લોકોને દિવાના બનાવે છે, પરંતુ અભિનેત્રીની ફેશન સ્ટાઈલ પણ હંમેશા ચર્ચામાં રહે છે.
2/7
![નોરા ફતેહીને ફેશન આઇકોન તરીકે જોવામાં આવે છે. નોરા ફતેહીનો લુક સોશિયલ મીડિયા પર કહેર વર્તાવવા માટે પૂરતો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/06/309fd0a221c3d2b2fec331518a99bd601a788.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નોરા ફતેહીને ફેશન આઇકોન તરીકે જોવામાં આવે છે. નોરા ફતેહીનો લુક સોશિયલ મીડિયા પર કહેર વર્તાવવા માટે પૂરતો છે.
3/7
![હાલમાં જ નોરા ફતેહીએ રેડ સાડીમાં પોતાની સુંદર તસવીરો દર્શકો સાથે શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/06/9eba5d18eeaf5ae1b7c128641885c1e7ec283.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાલમાં જ નોરા ફતેહીએ રેડ સાડીમાં પોતાની સુંદર તસવીરો દર્શકો સાથે શેર કરી છે.
4/7
![જ્યારે પણ નોરા ફતેહી ઝલક દિખલા જાના સેટ પર એન્ટ્રી કરે છે, ત્યારે પાપારાઝી તેને કેમેરામાં કેદ કરવા માટે તૈયાર રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/06/01da240a3c50b67c4d26046bc3941961689f0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જ્યારે પણ નોરા ફતેહી ઝલક દિખલા જાના સેટ પર એન્ટ્રી કરે છે, ત્યારે પાપારાઝી તેને કેમેરામાં કેદ કરવા માટે તૈયાર રહે છે.
5/7
![આ પહેલા પણ નોરા ફતેહી એકથી એક ચડિયાતા ફોટોશૂટ ફેન્સ સાથે શેર કરી ચુકી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/06/34e0effd7f84950b3b70d441dc46c2a1ceec3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પહેલા પણ નોરા ફતેહી એકથી એક ચડિયાતા ફોટોશૂટ ફેન્સ સાથે શેર કરી ચુકી છે.
6/7
![નોરા સોશિયલ મીડિયા પર તેના દરેક લુકના અપડેટ્સ શેર કરીને તેની સુંદરતા બતાવતી જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/06/0d28f36f817a47a0b43a12569be5a880703f1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નોરા સોશિયલ મીડિયા પર તેના દરેક લુકના અપડેટ્સ શેર કરીને તેની સુંદરતા બતાવતી જોવા મળે છે.
7/7
![(All Photo Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/06/7dbc907cb7f06b9718c65c798d81f28b53ab2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(All Photo Instagram)
Published at : 06 Mar 2024 10:02 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)