શોધખોળ કરો
Raai Laxmi Photo: બીચ લુકમાં હોટ લાગે છે રાય લક્ષ્મી, તસવીરો પરથી નજર નહીં હટે
Raai Laxmi Photo: સાઉથ ફિલ્મ એક્ટ્રેસ રાય લક્ષ્મી દરેક વખતે બિકીની લુક્સમાં કહેર વર્તાવે છે. એક્ટ્રેસની આ તસવીરોએ સોશિયલ મીડિયા પર ઘણી વખત આગ લગાવી છે.
રાય લક્ષ્મી
1/7

Raai Laxmi Photo: સાઉથ ફિલ્મ એક્ટ્રેસ રાય લક્ષ્મી દરેક વખતે બિકીની લુક્સમાં કહેર વર્તાવે છે. એક્ટ્રેસની આ તસવીરોએ સોશિયલ મીડિયા પર ઘણી વખત આગ લગાવી છે.
2/7

સાઉથ ફિલ્મ એક્ટ્રેસ રાય લક્ષ્મી ઘણીવાર તેની બિચ લુકની તસવીરોને લઈને ચર્ચામાં રહે છે.
3/7

અભિનેત્રીએ હાલમાં જ ઈન્ટરનેટની દુનિયામાં પોતાની બોલ્ડ તસવીરો શેર કરીને ચાહકોને એક ટ્રીટ આપી છે.
4/7

આ તસવીરમાં અભિનેત્રી રાય લક્ષ્મી ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.
5/7

રાય લક્ષ્મીની આ તસવીર સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ચર્ચાઓ થવા લાગી. જે બાદ ફેન્સ અભિનેત્રીની સુંદરતાના વખાણ કરતા થાકતા નથી.
6/7

જો કે, આ પહેલીવાર નથી કે જ્યારે રાય લક્ષ્મીએ પોતાની બિકીની તસવીરથી ચાહકોને ઘાયલ કર્યા હોય. આ પહેલા પણ અભિનેત્રી રાય લક્ષ્મી ઘણી વખત પોતાના બોલ્ડ ફોટોઝથી ચાહકોનું દિલ જીતી ચુકી છે.
7/7

અભિનેત્રી રાય લક્ષ્મીએ હાલમાં જ તેની આ તસવીર સોશિયલ મીડિયા પર ઇન્ટરનેટ પર શેર કરી છે. જેમાં તે બ્લેક બિકીનીમાં બીચ પર નહાતી જોવા મળી રહી છે.
Published at : 08 Apr 2024 09:48 PM (IST)
આગળ જુઓ





















