શોધખોળ કરો
Advertisement

Ruhi singh: રુહી સિંહે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હોટ તસવીરો, જુઓ કાતિલ અંદાજ
Ruhi singh: રુહી સિંહે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હોટ તસવીરો, જુઓ કાતિલ અંદાજ

રુહી સિંહ
1/7

રુહી સિંહ હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર પોતાના ફોટોથી ધૂમ મચાવી રહી છે. રુહી સિંહે ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે.
2/7

આ તસવીરોમાં એક્ટ્રેસ બ્લેક બિકિની લૂકમાં ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળે છે.
3/7

એક્ટ્રેસ રુહી સિંહ તેના બોલ્ડ અને હોટ અંદાજને લઈને સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં રહે છે.
4/7

રુહી સિંહે હોટ તસવીરો શેર કરી સોશિયલ મીડિયામાં આગ લગાવી છે.
5/7

રુહી સિંહ બેડ પર બોલ્ડ અંદાજમાં ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળે છે.
6/7

રુહી સિંહનો આ ગ્લેમરસ અંદાજ ચાહકોને પસંદ આવી રહ્યો છે.
7/7

(તમામ તસવીરો રુહી ઈન્સ્ટાગ્રામ)
Published at : 07 Oct 2023 10:39 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર


gujarati.abplive.com
Opinion