શોધખોળ કરો
Shanaya Kapoor : સિલ્વર બૉડીકૉન ડ્રેસમાં શનાયા કપૂરનો ગ્લેમરસ અંદાજ, જુઓ બોલ્ડ તસવીરો
Shanaya Kapoor : સિલ્વર બૉડીકૉન ડ્રેસમાં શનાયા કપૂરનો ગ્લેમરસ અંદાજ, જુઓ બોલ્ડ તસવીરો
શનાયા કપૂર
1/8

બોલીવૂડ અભિનેતા સંજય કપૂરની દીકરી શનાયા કપૂરે ફેમસ સ્ટારકિડ્સમાંથી એક છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થતી રહે છે.
2/8

શનાયા કપૂર તેના ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં છે. શનાયાનો બોલ્ડ લૂક સામે આવ્યો છે.
3/8

શનાયા કપૂરે ખૂબ જ શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટની તસવીરો વાયરલ થઈ રહી છે.
4/8

શનાયા કપૂરી આ લૂકમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. તેના લૂક ચાહકોને પસંદ આવ્યો છે.
5/8

હાલમાં જ તેણે કેટલીક ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરી છે. જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લૂકમાં જોવા મળી રહી છે.
6/8

શનાયા કપૂર અનન્યા પાંડે સાથે શાનદાર અંદાજમાં પોઝ આપતી જોવા મળી હતી.
7/8

ચાહકો પણ શનાયા કપૂરની આ શાનદાર તસવીરોને પસંદ કરી રહ્યા છે.
8/8

(તમામ તસવીરો શનાયા ઈન્સ્ટાગ્રામ)
Published at : 13 Oct 2023 05:08 PM (IST)
આગળ જુઓ





















