શોધખોળ કરો
sonnalli seygall: સોનાલી સહેગલે બેડ પર આપ્યા બોલ્ડ પોઝ, જુઓ વાયરલ તસવીરો
sonnalli seygall: સોનાલી સહેગલે બેડ પર આપ્યા બોલ્ડ પોઝ, જુઓ વાયરલ તસવીરો

સોનાલી સહેગલ
1/8

બોલિવૂડ અભિનેત્રી સોનાલી સહગલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સોનાલીને ફિલ્મ 'પ્યાર કા પંચનામા'થી ઘણી લોકપ્રિયતા મળી હતી. સોનાલી હાલ પોતાની હોટ તસવીરોને લઈને ચર્ચામાં છે.
2/8

એક્ટ્રેસ સોનાલીએ બેડ પર ખૂબ જ બોલ્ડ અંદાજમાં શાનદાર પોઝ આપ્યા છે.
3/8

સોનાલી સહેગલે બેડ પર અલગ-અલગ અંદાજમાં જોરદાર પોઝ આપ્યા છે.
4/8

એક્ટ્રેસ સોનાલીની આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
5/8

સોનાલીનો ગ્લેમરસ અંદાજ જોઈ ચાહકો પણ તેના દિવાના બન્યા છે.
6/8

'પ્યાર કા પંચનામા', 'જય મમ્મી દી' જેવી ફિલ્મો અને ઘણા મ્યુઝિક વીડિયોમાં જોવા મળેલી અભિનેત્રી સોનાલી બોલ્ડ તસવીરો શેર કરી ચાહકોને દિવાના બનાવે છે.
7/8

એક્ટ્રેસે બેડ પર કાતિલ અંદાજમાં શાનદાર પોઝ આપ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર અભિનેત્રીએ આ તસવીરો પોસ્ટ કરી છે.
8/8

(તમામ તસવીરો સોનાલી ઈન્સ્ટાગ્રામ)
Published at : 16 Feb 2024 11:10 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ગાંધીનગર
અમદાવાદ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
