ઉર્ફી જાવેદ બોલ્ડનેસનું બીજું નામ બની ગઈ છે. હવે ફરી એકવાર અભિનેત્રીએ પોતાનો લેટેસ્ટ લુક ફેન્સ સાથે શેર કર્યો છે.
2/6
ઉર્ફી જાવેદની આ તસવીરો થોડી જ મિનિટોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે.
3/6
ઉર્ફી જાવેદ તેની બોલ્ડનેસ માટે ખૂબ જ ફેમસ છે, ત્યારે અભિનેત્રીએ ફરી એકવાર બોલ્ડનેસની તમામ હદો વટાવી દીધી છે. ઉર્ફીએ અરીસા પર સૂતીને તસવીરો ક્લિક કરાવી છે.
4/6
અભિનેત્રીની દરેક તસવીર અને વીડિયોની ચાહકો આતુરતાથી રાહ જોતા હોય છે. અને જેવી જ ઉર્ફી તેના લેટેસ્ટ લુકને ચાહકો સાથે શેર કરે છે, તે મિનિટોમાં વાયરલ થઈ જાય છે.
5/6
ઉર્ફી જાવેદની ઉંમર માત્ર 25 વર્ષની છે અને તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે, ચાહકો પણ દરરોજ ઉર્ફીના લેટેસ્ટ એક્સપિરિયન્સની આતુરતાથી રાહ જોતા હોય છે.
6/6
પિંક બિકીની લૂકમાં હોટ લાગી રહી છે ઉર્ફી(All Photos-Instagram)