શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ઓરેન્જ હોટ બોડીકોન ડ્રેસમાં જોવા મળી વરીના હુસેન, જુઓ ગ્લેમરસ તસવીરો
વરીના હુસેન
1/5
![ફિલ્મ 'લવરાત્રિ'થી હિન્દી સિનેમા જગતમાં પગ મુકનારી એક્ટ્રેસ વરીના હૂસેન (Warina Hussain)એ પોતાની હોટ તસવીરોને લઈ ચર્ચામાં છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ફિલ્મ 'લવરાત્રિ'થી હિન્દી સિનેમા જગતમાં પગ મુકનારી એક્ટ્રેસ વરીના હૂસેન (Warina Hussain)એ પોતાની હોટ તસવીરોને લઈ ચર્ચામાં છે.
2/5
![એક્ટ્રેસની ડ્રેસિંગ સેન્સ, આંખો અને ઝૂલ્ફો પર કોઇપણ દિલ હારી બેસી શકે છે. તાજેતરમાં જ વરીના હૂસેન કેટલીક તસવીરો શેર કરી છે જે જોરદાર વાયરલ થઇ રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
એક્ટ્રેસની ડ્રેસિંગ સેન્સ, આંખો અને ઝૂલ્ફો પર કોઇપણ દિલ હારી બેસી શકે છે. તાજેતરમાં જ વરીના હૂસેન કેટલીક તસવીરો શેર કરી છે જે જોરદાર વાયરલ થઇ રહી છે.
3/5
![ઓરેન્જ બોડીકોન ડ્રેસમાં એક્ટ્રેસનો કાતિલ અંદાજ જોવા મળ્યો છે. અભિનેત્રીએ અલગ-અળગ અંદાજમાં હોટ પોઝ આપ્યા છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ઓરેન્જ બોડીકોન ડ્રેસમાં એક્ટ્રેસનો કાતિલ અંદાજ જોવા મળ્યો છે. અભિનેત્રીએ અલગ-અળગ અંદાજમાં હોટ પોઝ આપ્યા છે.
4/5
![વરીના હૂસેનની જે તસવીરો હાલમાં સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે, તે તેના લેટેસ્ટ ફોટોશૂટ દરમિયાનની છે. આ લેટેસ્ટ ફોટોશૂટમાં એક્ટ્રેસ ઓરેન્જ ડ્રેસમાં હોટ લાગી રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
વરીના હૂસેનની જે તસવીરો હાલમાં સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે, તે તેના લેટેસ્ટ ફોટોશૂટ દરમિયાનની છે. આ લેટેસ્ટ ફોટોશૂટમાં એક્ટ્રેસ ઓરેન્જ ડ્રેસમાં હોટ લાગી રહી છે.
5/5
![(તમામ તસવીરો વરીના ઈન્સ્ટાગ્રામ)](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
(તમામ તસવીરો વરીના ઈન્સ્ટાગ્રામ)
Published at : 09 Jul 2022 05:02 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સમાચાર
દેશ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)