શોધખોળ કરો
કાન્સમાં તેના સિન્ડ્રેલા લુકથી Aditi Rao Hydariએ જીત્યું ચાહકોનું દિલ, યુઝર્સે કહ્યું- 'તે બાકીના કરતાં સારી છે'
Aditi Rao Hydari at Cannes 2023: કાન્સની રેડ કાર્પેટ પરથી અદિતિ રાવ હૈદરીનાં વખાણ બધે જ સંભળાઈ રહ્યાં છે. આ વખતે અદિતિએ કાન્સમાં પોતાના શ્રેષ્ઠ દેખાવથી ચાહકોનું દિલ જીતી લીધું છે.
aditi rao hydari
1/4

અદિતિ રાવ હૈદરીએ આ વર્ષે કાન 2023માં ડેબ્યૂ કર્યું છે. આવી સ્થિતિમાં અભિનેત્રીનો દરેક લુક તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
2/4

બ્લુ ગાઉનમાં અદિતિનો કાન્સ લુક ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. બીજા દિવસે જ તે માઈકલ સિન્કોના યલો સ્ટ્રેપલેસ ગાઉનમાં કાન્સના રેડ કાર્પેટ પર પહોંચી હતી.. જેમાં અદિતિ સિન્ડ્રેલા જેવી દેખાઈ રહી છે.
3/4

આ સાથે ફેન્સ પણ અન્ય સેલિબ્રિટીઓ કરતા તેના લુકને વધુ પસંદ કરી રહ્યા છે. અભિનેત્રીએ પોતાનો મેકઅપ સિમ્પલ રાખ્યો હતો અને તેના વાળને સાઇડ-પાર્ટ કરીને હેરસ્ટાઇલ કર્યા હતા.
4/4

અદિતિએ તેની કેટલીક ક્લોઝ-અપ તસવીરો પણ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. જેના કેપ્શનમાં તેણે લખ્યું, 'ઇન ફુલ બ્લૂમ.'
Published at : 26 May 2023 02:01 PM (IST)
આગળ જુઓ





















