શોધખોળ કરો
એક દિવસમાં 100 સિગરેટ પી જતો હતો આ બોલિવૂડ સ્ટાર્સ, પોતે જ કર્યો હતો ખુલાસો
બોલિવૂડ સ્ટાર્સને કેટલીકવાર તેમની ફિલ્મો માટે સતત દિવસ-રાત શૂટ કરવું પડે છે. આવી સ્થિતિમાં તેઓ ઈચ્છા વગર પણ ખરાબ આદતોનો શિકાર બની જાય છે.
અજય દેવગણ
1/6

બોલિવૂડ સ્ટાર્સને કેટલીકવાર તેમની ફિલ્મો માટે સતત દિવસ-રાત શૂટ કરવું પડે છે. આવી સ્થિતિમાં તેઓ ઈચ્છા વગર પણ ખરાબ આદતોનો શિકાર બની જાય છે. આજે અમે તમને બોલિવૂડના તે સુપરસ્ટારની વાત જણાવી રહ્યા છીએ જે દિવસમાં 100 સિગરેટ પીતો હતો. પરંતુ હવે તે ધીરે ધીરે આ આદત છોડી રહ્યો છે. આ વાતનો ખુલાસો પોતે અભિનેતાએ એક ઈન્ટરવ્યૂમાં કર્યો હતો.
2/6

વાસ્તવમાં અમે બોલિવૂડના સિંઘમ એટલે કે અજય દેવગણની વાત કરી રહ્યા છીએ. જે છેલ્લા ઘણા સમયથી પોતાની કોમેડી અને એક્શન દ્વારા દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે.
Published at : 31 May 2024 07:15 PM (IST)
આગળ જુઓ





















