શોધખોળ કરો
Alaya f: અલાયા એફનો કાતિલ એરપોર્ટ લૂક, જુઓ હોટ તસવીરો
અલાયા એફનો કાતિલ એરપોર્ટ લૂક
અલાયા એફ
1/5

Alaya F Photos: ફિલ્મ 'જવાની જાનેમન'થી બૉલીવુડમાં ડેબ્યૂ કરનારી અલાયા એફ પોતાના લૂક્સને લઇને ખુબ જાણીતી છે.
2/5

હાલમાં અલાયા એફનો એરપોર્ટ લૂક વાયરલ થઈ રહ્યો છે. અલાયા ખૂબ જ સુંદર અંદાજમાં એરપોર્ટ પર જોવા મળી હતી.
3/5

અલાયા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને ફેન્સની સાથે પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
4/5

અલાયાનો સિઝલિંગ લૂક વાયરલ થયો છે.
5/5

ઇન્સ્ટાગ્રામ પર અલાયા એફને લાખો લોકો ફોલો કરે છે. અલાયા સુપરકુલ બિકીની અંદાજને લઈ પણ ચર્ચામાં હોય છે. તેની અદાઓના ફેન્સ પણ દિવાના છે.( તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)
Published at : 01 Aug 2022 06:13 PM (IST)
આગળ જુઓ





















