શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સાઉથની ફિલ્મોમાં આ બોલીવૂડ સ્ટારે પોતાનું હુનર બતાવ્યું, કોઈએ કેમિયો તો કોઈએ સપોર્ટિંગ રોલ કર્યો
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/01/eb4083a702844f9f76b5c86e528db589_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાઈલ ફોટો
1/6
![આલિયા ભટ્ટથી લઈને ઐશ્વર્યા રાય સુધી ઘણા બોલિવૂડ સ્ટાર્સે સાઉથની ફિલ્મોમાં કામ કર્યું છે. કેટલાક કલાકારોને કેમિયો રોલ મળ્યો અને કેટલાકને સપોર્ટિંગ એક્ટરની ઓફર મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/01/6008fb77fe898ee204d7623d522992cd02279.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આલિયા ભટ્ટથી લઈને ઐશ્વર્યા રાય સુધી ઘણા બોલિવૂડ સ્ટાર્સે સાઉથની ફિલ્મોમાં કામ કર્યું છે. કેટલાક કલાકારોને કેમિયો રોલ મળ્યો અને કેટલાકને સપોર્ટિંગ એક્ટરની ઓફર મળી હતી.
2/6
![અજય દેવગનની બોલિવૂડમાં ઘણી લોકપ્રિયતા છે પરંતુ સુપરસ્ટારને એસએસ રાજામૌલીની ફિલ્મ RRRમાં ખૂબ જ નાનો રોલ મળ્યો હતો. અજય માત્ર કેમિયો રોલ સુધી જ સીમિત રહ્યો હતો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અજય દેવગનની બોલિવૂડમાં ઘણી લોકપ્રિયતા છે પરંતુ સુપરસ્ટારને એસએસ રાજામૌલીની ફિલ્મ RRRમાં ખૂબ જ નાનો રોલ મળ્યો હતો. અજય માત્ર કેમિયો રોલ સુધી જ સીમિત રહ્યો હતો.
3/6
![દીપિકા પાદુકોણે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી કરી હતી. દીપિકાએ કન્નડ ફિલ્મ 'ઐશ્વર્યા'થી ડેબ્યૂ કર્યું હતું. આ પછી દીપિકાએ સુપરસ્ટાર રજનીકાંત સાથે ફિલ્મ કોચાડિયાંમાં કામ કર્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/01/0300b5ddb00bc7afd8af1a6f43aab362cfc56.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દીપિકા પાદુકોણે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી કરી હતી. દીપિકાએ કન્નડ ફિલ્મ 'ઐશ્વર્યા'થી ડેબ્યૂ કર્યું હતું. આ પછી દીપિકાએ સુપરસ્ટાર રજનીકાંત સાથે ફિલ્મ કોચાડિયાંમાં કામ કર્યું હતું.
4/6
![બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીએ ફિલ્મ 'મરક્કર' ફિલ્મમાં ખૂબ જ નાની ભૂમિકા ભજવી હતી. સુનીલ શેટ્ટીએ પોતાના અભિનયનો જોર તો બતાવ્યો, પરંતુ આ ફિલ્મમાં તે સાઉથના એક્ટર સામે ફિક્કો પડતો જોવા મળ્યો હતો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીએ ફિલ્મ 'મરક્કર' ફિલ્મમાં ખૂબ જ નાની ભૂમિકા ભજવી હતી. સુનીલ શેટ્ટીએ પોતાના અભિનયનો જોર તો બતાવ્યો, પરંતુ આ ફિલ્મમાં તે સાઉથના એક્ટર સામે ફિક્કો પડતો જોવા મળ્યો હતો.
5/6
![સલમાન ખાન સાઉથ સુપરસ્ટાર ચિરંજીવીની ફિલ્મ ગોડફાધરમાં કેમિયો કરતો જોવા મળશે. આ ફિલ્મમાં સલમાન એક્શન કરતો જોવા મળવાનો છે પરંતુ બહુ ઓછા સમય માટે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/01/f984be31f298afb625b2bd03b641b5768cdde.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સલમાન ખાન સાઉથ સુપરસ્ટાર ચિરંજીવીની ફિલ્મ ગોડફાધરમાં કેમિયો કરતો જોવા મળશે. આ ફિલ્મમાં સલમાન એક્શન કરતો જોવા મળવાનો છે પરંતુ બહુ ઓછા સમય માટે.
6/6
![ઐશ્વર્યા રાયે બોલિવૂડમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. અભિનેત્રી ટૂંક સમયમાં સાઉથની ફિલ્મ PS1માં જોવા મળશે. ઐશ્વર્યાના રોલ વિશે કોઈ ખાસ ખુલાસો નથી થયો, પરંતુ ફિલ્મના રિલીઝ થયેલા પોસ્ટર પરથી અંદાજ લગાવી શકાય છે કે તેનો રોલ જોરદાર હશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/01/87362a8784fd829d555075674cf8f2a07a3f1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઐશ્વર્યા રાયે બોલિવૂડમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. અભિનેત્રી ટૂંક સમયમાં સાઉથની ફિલ્મ PS1માં જોવા મળશે. ઐશ્વર્યાના રોલ વિશે કોઈ ખાસ ખુલાસો નથી થયો, પરંતુ ફિલ્મના રિલીઝ થયેલા પોસ્ટર પરથી અંદાજ લગાવી શકાય છે કે તેનો રોલ જોરદાર હશે.
Published at : 01 Apr 2022 02:55 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ઓટો
ગુજરાત
શિક્ષણ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)